________________
૨૪૧
૩. સમ્યક્ ન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ, અને ૪. જીવ રક્ષારૂપ (અહિ ંસા) ધર્માં. તે બધાયમાં સમ્યક્ નની પ્રધાનતા છે. સમ્યક્દર્શન વગર તે ચારમાંથી એકેય પ્રકાર હાતા નથી. જ્યાં ચારમાંથી એક પ્રકાર હાય ત્યાં બાકીના ત્રણ પણ તેમાં જ ગર્ભિત હેાય છે. એટલે નિશ્ચયથી સાધતાં તે ચારમાં એક જ પ્રકાર છે. વ્યવહારનય ભેથી તથા અન્યના સયાગથી કથન કરે છે, તેથી તેના અનેક ભેદ છે. જેમકે જીવના નિર્વિકાર સ્વભાવરૂપ જે શુદ્ધ ચેતના પરિણામ તે નિશ્ચય ધ છે, અને તેની સાથે વર્તતા મંદકષાયરૂપ શુભ પરિણામ કે દેહાદિની બાહ્ય ક્રિયા તેમાં પણ ધના આરેાપ કરવા તે વ્યવહાર છે, ખરેખર તા તે ધર્મ નથી. પૃથક્કરણ કરીને જે નિશ્ચય ધર્મ છે તે જ સત્ય ધર્મ છે એમ જાણવું; અને એ સિવાય બીજાને ધર્મ કહેવા તે ઉપચારમાત્ર છે, સત્ય નથી. નિશ્ચયથી સાધવામાં આવે તા ધર્મના એક જ પ્રકાર છે; અને તે ધર્મ, શુદ્ધાત્માના અનુભવરૂપ સમ્યક્ નપૂર્વક ૪ હાય છે. સમ્યક્દર્શન ન્ય ક્રિયાએ એકડા વિનાનાં મીંડા છે.
૮૫૭ પ્ર. ધર્મ કયારે પરિણમે ?
ઉ. જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીને ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે, ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્માં પરિણમતા નથી.
૮૫૮ પ્ર. ધર્માંના મર્મ શું ?
ઉ. શાસ્ત્રમાં માગ કહ્યો છે, માઁ કહ્યો નથી. મ તા સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ધર્મના રસ્તા સરળ, સ્વચ્છ અને સહેજ છે; પણ તે વિરલ આત્માએ પામ્યા છે, પામે છે, પામશે. છૂટે દેહાધ્યાસ તા, નહિ કર્તા તુ કમ',
નહિ ભોક્તા તુ દેહતા, એ જ ધર્મના મ’
૮પ૯ પ્ર. પાપરહિત માગ કયા કે જ્યાં ધર્મ થાય ?
સજ્ઞના ધર્મ સુશ` જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ ચારો, એના વિના કોઇન બાંહ્ય સ્હાશે.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org