Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 14
________________ તે દરેકની પાછળની સદ્ભાવનાઓ, અન્ય ખાતર નિ:સ્વાર્થ ભાવે સર્વસ્વના અને અનેક જરૂરિયાતાના ત્યાગ, અને તે સČમાં અનન્ય મક્કમતા, વિગેરે ગુણા ધરાવે છે. જડમાં એ ગુણા કેમ સંભવી શકે ? જ્ઞાનશક્તિ-ચેતનાશક્તિ ઉપરાંતના એ ખીજા ગુણ્ણા જડમાં કયાંથી આવે છે? {' જડ શરીરમાં ઉપર જણાવેલા ગુણ્ણા છુપાયેલા હાય છૅ, અને પ્રસગે પ્રસંગે તે પ્રગટ થતા જોવામાં આવે છે. ” ખરું, પરંતુ, “ તે ગુણુા જડ શરીરના છે. ” તેમ માનવાને હૃદયને કાઇપણ રીતે પ્રેરણા મળી શકતી જ નથી, “પરંતુ, જડશરીરમાં છુપાયેલા કાર્ય જુદા જ પદાર્થના એ સર્વાં ગુણધર્મો હાય. ” એવી તે જ સ્વત: સાબિતી આપે છે, મનને તે પ્રમાણે માનવા અનાયાસે જ પ્રેરણા કરે છે. ૨. તે કયા પદાર્થ છે? તે જુદા પદાર્થના આત્મા, જીવ વિગેરે નામેા પ્રસિદ્ધ છે. “તે ગુણા આત્મામાં છે, જડમાં નથી ,, અથવા “ તે ગુહામય જે પદાર્થ, તે જડ કરતાં જુદા છે, અને તેનું નામ આત્મા છે. ” કેમકે–જડના સ્વભાવમાં જ તે ગુણૢા નથી હાતા. માટે જડ–શરીર ઉપર જણાવેલા ગુણ્ણાના સમુહરૂપ હાઈ શકતુ જ નથી, તે શુÌાના સમુહુરૂપ કાઇ જુદા જ પદાર્થ છે, એવા નિર્ણય ઉપર આવ્યા વિના ચાલી શકશે જ નહીં. તેનુ નામ આત્મા છે. જેમ, જડ પદાર્થનું અચિત્ય અને અદ્ભુત અનેક પ્રકારનુ સામર્થ્ય પ્રત્યક્ષ જોવામાં આવે છે, તે જ પ્રમાણે સામેની બાજુથી, આત્માએમાંથી પ્રગટ થતી અને પ્રત્યક્ષ જણાતી વિવિધ શક્તિઆની વિચારણા કરીએ, તેા આત્માની અગ્નિત્ય અને અદ્ભુત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112