________________
તે વર્ધમાન આયંબિલ તપની પસંપાવડે વિચરતા હતા. તે આ રીતે–
એક આયંબિલ કરીને પછી થ ભક્ત કરે, બે આયંબિલ કરીને પછી ચોથ વ્યક્ત કરે, ત્રણ આયંબિલ કરીને પછી ચોથ વ્યક્ત કરે, ચાર આયંબિલ કરીને પછી થ ભક્ત કરે પાંચ આયંબિલ કરીને પછી ચોથ વ્યક્ત કરે,
છ આયંબિલ કરીને પછી ચોથ વ્યક્ત કરે. એમ–વચમાં વચમાં એક એક ચોથ વ્યક્ત કરીને એક એક આયંબિલ વધારતાં વધારતાં ઠેઠ સે આયંબિલ સુધી વધારો કર્યો જાય, અને છેવટે એક ચેથ ભક્ત કરે.
તે પછી,
તે મહાસેનકૃષ્ણ સાધ્વીજી ચૌદ વર્ષ ત્રણ માસ અને વીશ અહેશત્રિવડે તે વર્ધમાન આયંબિલ તપ સુત્રોક્તવિધિ પ્રમાણે,
સારી રીતે કાયાવડે સ્પશે, [ પાળે, શોભાવે, પૂરું કરે, કીતે, આરાધે] આરાધના કરીને કયાં આયચંદના હતા, ત્યાં આવે છે.
આવીને વંદન નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને
ઘણું ચેથ ભક્તો [ થી માંડીને ]. પિતાના આત્માને ભાવતાં ભાવતાં વિચરે છે. ત્યારપછી
તે મહાસેનકૃષ્ણ સાધ્વીજી ઉદાર વડે–[ થી માંડીને ]
સારી રીતે શેલતા રહે છે. ત્યારપછી તે મહાસેન કૃષ્ણ સાઠવીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com