Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 108
________________ - કોઈ એક દિવસે • પહેલી અને પાછલી રાતની વચ્ચે જેમ અંધકમુનિને વિચારણા થઈ હતી, તેમ [થી માંડીને ] આર્મીચંદનાને પૂછે છે, અને સલખણા કરે છે, [ ત્યાં સુધી સમજવું] કાળની અપેક્ષા રાખતા વિચરે છે. તે વાર પછી તે મહાસેનકૃષ્ણ સાધ્વીજી આર્યા ચંદનાની પાસે સામાયિક વિગેરે અગ્યાર અંગે ભણે છે ], ભણને ઘણી રીતે પૂરા થયેલા ૧૭ વર્ષને પર્યાય [પાળે છે ] પાળીને મહિના એકની સંખનાવડે આત્માને [જોડે છે] જોડીને સાઠ ભક્તોનું અણસણ કરીને [ છેદે છે] છરીને યશેડતા કરે છે [ સાચે યશ મેળવે છે, . [થી માંડીને ] તે અર્થની આરાધના કરે છે. આરાધના કરીને છેલ્લા શ્વાસોચ્છવાસવર્ડ કરીને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે. [ પરિનિર્વાણ પામે છે, અને સર્વ દુઃખને અંત કરે છે ] આઠમા અંતગડ અંગ સૂત્રમાં આઠમા વર્ગમાં , દશમે ઉદેશે. ૮-૮-૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112