________________
- પ્રકરણ ૨ જુ ૧ નામની જરૂરીયાત. “તીર્થ શ્રીજી” નામ કે આત્મા ધારણ કરી શકે?
શરીર અને કર્મ રહિત, શુદ્ધ પવિત્ર આત્માઓને આવા નામ ધારણ કરવાના હોતા જ નથી.
પરંતુ, ઉપર જણાવ્યા પ્રમાણે શરીર અને કર્મ સહિત આત્મા જ દુન્યવી વ્યવહાર માટે કોઈ પણ જાતનું નામ ધારણ કરી શકે છે, અથવા તેને ધારણ કરવું જ પડે છે.
જે આત્મા વિષે અહીં લખાઈ રહ્યું છે, તેનું તીર્થ શ્રીજી નામ કેમ પડયું ? તે એક મહત્વનો વિચાર છે.
આ નામ વ્યવહાર માટેનું હોવા છતાં, વિશિષ્ટ પ્રકારનું છે. જગતમાં આવા નામે ભાગ્યે જ-બહુ જ છેડી વિશિષ્ટ વ્યક્તિએના જ પડી શકે છે. ૨. લાયકાત પ્રમાણે નામના પ્રકારે.
પશુ, પક્ષી, કડા, જતુઓ વિગેરેની વિવિધ જાતિઓ હોય છે. અને તેના નામે પણ જુદા જુદા હોય છે. તેમાંની કઈ પણ જાતિ કે વ્યક્તિનું આવું નામ જોવામાં આવતું નથી, કેમકેતેવું નામ તેઓનું પડી શકતું જ નથી.
માનના દરેક થેરેમાં આવા નામ જોવામાં આવતાં નથી; કેમકે–આવા નામે રહેજે ધારણ કરી શકાતા નથી. આવા નામે ધારણ કરવાને અમુક જ હદની લાયકાત જોઈએ છીએ.
કોઈ સમડીએ કે કાગડાએ સવિતાદેવી કે તખતસિંહ એવું નામ રાખ્યાનું જણાયું છે?
આવા વિશિષ્ટ નામ ધારણ કરવાને લાયકાત કયારે આવે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com