________________
તેમજ યુરેપના શિષ્ટ સાહિત્યમાં મોટા મોટા બુદ્ધિમાન સંશોધકેએ લખેલા મોટા મોટા ગ્રંથ વિદ્યમાન છે. તે દેશના લે ત્યાં પિતાના પ્રજાજનોમાં અહીંના ઉચ્ચ સંસ્કારે દાખલ કરવા ધારે છે, તે માટે હાલના હિંદી પ્રધાન પેથિક રેસના તા. ૧-૧-૪૬ ના ભાષણના તાજા શબ્દો વાંચે–
“હિંદ અને બ્રિટનની પ્રજાની દેતી રાજદ્વારી ક્ષેત્રમાં સફળ થાય, એ તે હું ઈચ્છું જ છું પણ એથીએ વિશેષ હિંદની પ્રજાના મહાન ધાર્મિક સાંસ્કૃતિક વારસાને મને
ખ્યાલ હેઈ, મારા દેશને પણ આપણી ભાગીદારીથી એ વારસાને લાભ મળે, અને હિંદના મહાન નરનારીએાની પ્રેરણા મળતી રહે, એ મારા અંત:કરણની ઈચ્છા છે. ”
અહીંની પ્રજાના સાબુ ભૂસ્યા વિના બીજી પ્રજાએ પિતાનામ સાથે ખૂલશે, તે છે પરંતુ, તેમ કરવામાં આવતું નથી, તે અનિટ છે. ૪ ભારતીય આર્ય પ્રજાની વંશપરંપરાની શુદ્ધતા
ભારતમાં દરેક મુખ્ય જ્ઞાતિઓમાં વીશા, દશા, પાંચા, અહીઆ વિગેરે, અનુક્રમે ઉતરતા સંસ્કારવાળી સમાજેના વિભાગે વિદ્યમાન છે. કાળક્રમે જેમ જેમ આનુવંશિક સંસ્કાર ઘટતા ગયા, તેમ તેમ સમાજનાં આગેવાને તેવા ઉતરતા વિભાગોમાં સમાજની વ્યવસ્થા ગોઠવતા આવ્યા છે. અને તેમ કરીને બાકીની આનુવંશિક શુદ્ધિનું સેળભેળ થવાથી રક્ષણ કરતા આવ્યા છે.
ભારતીય પ્રજાના ધર્મોમાં સીધી રીતે આજ સુધી ઉખલ ન કરવા છતાં, આડકતરી રીતે તે ડખલ થવાની હકીકત મળે છે. પરંતુ, હવે તો તે તે ધર્મોમાં દાખલ થઈને કપ્રિય થઇ, ગોરી પ્રજાના હિતના પ્રચારક રચનાત્મક ડખલ કરી, ધાર્મિક સંસ્થાઓને કબજે લેશે. તેની આ ટુંક શબ્દોમાં કદાચ આસાહી હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com