________________
શી રીતે મૂકી શકાય? પરંતુ તેટલા ઉપરથી પણ કંઈક કસ મૂકી શકાય તેમ છે,
પાંચ દશ મિનિટના પરિચયથી એટલું સમજી શકાયું છે, કે તેમની મુખમુદ્રા શાન છે, શરીરને બાંધે ખડતલ છે, માનસ દુનીયાની ઝંઝટથી પર, ભદ્રપરિણામી અને સદા આનંદી લાગે છે. એલીયા કહી શકાય, તેવા તદ્દન નિખાલસ પ્રકૃતિના જણાય છે. - તેમના જીવનચરિત્રની આ ટૂંક રૂપરેખા અમને પૂરી પાડનારા સાધ્વીજી મહારાજશ્રીના પત્રમાં નીચેના શબ્દો છે.
ચરિત્રનાયક તીર્થશ્રીજીમાં શાંતિ, ક્ષમા, ધર્ય, સુવિનીતપણું વિગેરે ગુણે તે જન્મથી જ સિદ્ધ હતા. તેમાં, સેનામાં સુગંધ જેમ મળે, તેવી રીતે તે ગુણની સાથે ચારિત્રરત્ન ભળતાં, તે ગુણે ખૂબ વિકસિત થતા ગયા, કે જાણે-“ભાવિજીવનમાં કાંઈક અનુપમ લાભ પ્રાપ્ત કરશે. ”તેની નિશાનીરૂપે તેમના આત્માની વિવિધ રીતે કસેટીઓ થયેલી હતી.
તેમાંથી થોડુંકજ અહિં ઉત્તમ છને પરાક્રમ આદિ ગુણે મેળવવા માટે તથા મહાન વિકટ પંથમાં પણ આત્માને સમ્યફવ ટકાવવા માટે ઉપયોગી થાય તે હેતુથી (પ્રકરણ ૭ માં દીક્ષા પછી--માં) દર્શાવેલ છે.તેમનામાં મોટા મોટા ગુણે
૧ ગુરુ આજ્ઞાપાલનને ગુણ અનન્ય હતે. ૨ વિનયગુણની ખૂબ રસિક્તા હતી. ૩ વેચાવ–સેવા ગુણ વખાણવા લાયક હતે. ૪ સંસ્કારી આત્માઓ પ્રત્યે તેમને ભાવ નિ:સ્વાર્થપણે સારે
રહેતે હતે. ગુરુભક્તિ, વિનય, નમ્રતા, શાંતિ, એ સાધ્વી જીવનના શણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com