________________
રીતે, બબ્બે, ત્રણ ત્રણ, છ છ, આઠ આઠ મહિના સુધી કરવા, એ કેટલી હદ સુધીની કટી સૂચવે છે? એ આ વર્ણન કરવાનો હેતુ છે.
અને તે કસોટીમાંથી પસાર થવાના મનોબળની પણ એટલી હદ સૂચવે છે? એ મને બળની પાછળ કેટલું આત્મબળ હશે? તેની કલ્પના વાચક મહાશયેજ ક્ષણભર કરે, તેવી આ પ્રસંગે અમારી વિજ્ઞપ્તિ છે. ભારતવર્ષની આર્ય પ્રજા: તેના ઉત્તમ ધર્મો: એ શું છે ? તેના ગર્ભમાં કેવા કેવા સુત ભય છે ? તે વિચારો અને સમજે. ૫ તપની કસોટી – ત૫ ગુણ એપે રે, રે ધર્મને, નવિ ગેપે જિન આણ, આશ્રવ લેપે રે, નવિ કેપે કદા, પંચમ તપસી તે જાણુ
ધન ધન શાસનમાન સુનવરા અર્થ –તપના ગુણે કરીને એપી ઉઠે-ભી ઉઠે, અને જે તેમને જુએ તેનામાં ધર્મની પ્રતિષ્ઠા અને વાસના જાગી ઉઠે, એમ કરીને, તેમના દીલમાં આવા તપસ્વીઓ ધર્મનાં બીજ રોપે છે.
તપ કરે અને ધર્મનાં બીજ રોપે, એ તો ઠીક, પરંતુ તે બધું શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા લેપીને ન થવું જોઈએ પરંતુ પ્રભુની આજ્ઞા મુજબજ બધું કરવું. નહિતર, બધું નકામું જાય.
પરંતુ, તેટલાથી તપસ્વિની કસોટી પૂરી થતી નથી, પણ આશ્રવ એટલે પાપ અને સુખ ભેગવવાના કારણરૂપ પુણ્યઃ તે બન્નેયને લાવનાશ કર્મને આશ્રવભૂત જીવનતરોને તદ્દન દૂર રાખે કેવળ મોક્ષના ઉદેશથી નિશરૂપ તપશ્ચર્યા કરે. તેમ છતાં “તપસ્વી હંમેશાં કોધી હોય છે ” એ જનપ્રવાદ છે. અને ઘણું દાખલામાં તેમ બને પણ છે, એટલે “નવિ કેપે કદા” એવી ખાસ મોટામાં મોટી શરત મૂકવામાં આવી છે. ઘણે વખત મ કેપે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com