________________
૧૧
૪. દાન—ત્રીજા શ્લાકમાં પાત્રવિશેષમાં દાન વિષે સ્પષ્ટ કરેલ છે. અને શ્રી જિનેશ્વર પ્રભુ છેલ્લામાં છેલ્લી ઉચ્ચ કાટિના પાત્ર છે. તેનુ કારણ એ છે કે તે ઉચ્ચમાં ઉચ્ચ પાત્રમાં થયેલા દાનમાં સ દાના સમાય છે. કેમકેસ દાનનુ કેન્દ્ર એ દાન છે, સર્વ દાનાની જગમાં ઉત્પત્તિ, વિવેક, સમજ, પ્રચાર વિગેરે એ દાનમાંથી જ થયેલ છે, અને થાય છે.
સાતેય ક્ષેત્રા તેમાં સમાય છે. તેની મારફતે જ સાતેય ક્ષેત્રાને સીધુ' યા આડકતરું' પાષણ મળે છે.
કેન્દ્રમાં રહેલા બળના પ્રવાહ સર્વ ઠેકાણે પહોંચે છે. વિશ્વની તમામ સુવ્યવસ્થાનું. મૂળનીતિ, રીતિ, ન્યાય વિગેરેનું મૂળ તીર્થંકર પ્રભુ છે. તેમાં જેમ જેમ વધુ દાન થાય, તેમ તેમ તેની તરફ્ જન સમાજનું ચિત્ત આકર્ષવાનું વધુ બનતુ જાય, તેમ તેમ તે દરેક સુતત્ત્વાને જન સમાજ તરફથી ટેકા મળવાનું વધુ સરળ બનતું જાય.
આ સમજવા માટે દરેક બ્રાન્ચ સંસ્થાઓની મુખ્ય હેડ આજ઼ીસે, અને કેન્દ્ર સંસ્થાઓને! દાખલા અસ્ર છે. કેન્દ્ર સ ંસ્થા કે ખાતુ જેટલા વ્યવસ્થિત દ્વીપતા હોય તેના પ્રમાણમાં તેની બ્રાન્ચે વ્યવસ્થિત અને દીપતી રહી શકે છે. ત્યાંથી ખધા સચાલના શરૂ થાય છે, ફેલાય છે. તે જ પ્રમાણે જગમાં જે કાંઇ સુ છે તે સર્વનું મૂળ તીર્થંકરા છે; ખીજા મધા તેનું જ અનુકરણ કરે છે.
પરંતુ, જો છેવટે તીર્થંકરા તરફ પ્રજાનું મન કેન્દ્રિત હાય, તા જ ખીજા માણસાએ અનુકરણરૂપે પણ શરૂ કરેલી પ્રવૃત્તિઓમાં ભૂલ રહી હાય, તે તે પણ સુધરવાનુ તથા તેમાંની ખામી શેાધી કાઢવાનું સરળ બને છે. નિ:સ્વાર્થભાવે તીર્થંકરાએ આપેલા ઉપદેશ સાથે થાડું પણ વિસ ંગત હાય, તે તીર્થંકર ઉપર માન ધરાવનાર જન સમાજ તેના ઉપદેશના પરિચયમાં રહેવાથી શેખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com