________________
જુઓ, જુઓ, આર્ય સંસ્કૃતિ અને જડ સંસકૃતિનું યુદ્ધ ચાલી ગયું છે. તેને કેન્દ્રમાં રાખીને અનેક સંધિપ અને વિગ્રહ થઈ રહ્યા છે. અનેક જનાઓ અને અખતરા ચાલી રહ્યા છે. અનેક કાયદા અને એડીન જન્મી રહ્યા છે. મનહરસુખી હાથ કારીગિરિ સામે યંત્રવાદને રાક્ષસ દિવસે ને દિવસે વધતે જાય છે. આત્માની વાતેને ઢાંકી દેનારી વૈજ્ઞાનિક શોધ અને તેવા સાહિત્યના ઢગલે ઢગલા થયે જાય છે. છાપાં અને વર્તમાન ગણાતાં સાહિત્યમાંથી આત્મત્કર્ષ કરનારી આધ્યાત્મિક જીવનની વાતને પ્રાયઃ બહિષ્કાર મળતું જાય છે. આધ્યાત્મિક પ્રગતિ અને આમત્કર્ષની વાતેના પડદા પાછળ જડવાદની સંસ્કૃતિજ પિતાને સ્વાંગ સજી ખેલ ખેલી રહી હોય છે. આમવાદી પ્રજાએની સામે તેનાજ જડવાદી શિક્ષણ શિક્ષિત ભાઈઓના હાથમાં સત્તાઓ, ધંધાની લગામ, વિરોધી પ્રવૃત્તિઓ અને શિષ્ટતાનો ચાંદ મળતો જાય છે. દુનિયાની ભાવિ પ્રજાકીય હરિફાઈમાં ઇનિ યાની રાષ્ટ્રીય હરિફાઈઓ હેમાઈ રહી છે.
ચારે ય તરફ કેમ જાણે જડવાદની સંસ્કૃતિના ઉછળતા સાગર ઘુઘવી રહ્યા છે. ગોરી પ્રજા તેનાં મોખરે દોડી રહી છે, ચીનની પ્રજામાંના પણ, તે રસ્તેજ દેડનારાઓજ આગળ પડતા ગણાય છે, ઈસલામ પ્રજામાંના પણ તેજ લેકે આગળ પડતા ગણાય છે. હિંદુ મહાપ્રજામાંથી પણ તેજ આગેવાને, નેતાઓ, વિશ્વવિદ્યો, ક્રાંતિકારીઓ અને માર્ગદર્શક ગણાય છે. અને મહાપુછે પણ તે જ ગણાય છે. કે
જેઓ આત્મવાદની સંસ્કૃતિની ખીલવણીના બહાના નીચે, કે સીધી રીતે તેને ઉપહાસ કરીને પણ, સીધી રીતે કે આડકતરી રીતે આધુનિક જડવાદની સંસ્કૃતિને જ પિષતા હોય છે, તે જ કૃતપુણ્ય, મહાશય, મહાનુભાવ અને કૃતકૃત્ય ગણાય છે. તેને જ ધમધમાટ વિશ્વમાં ચારેય તરફ આજે ગાજી રહ્યો છે.
આત્મવાદીએ નમાલા, જડ, કંગાળ, મૂર્ખ, હાંસીપાત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com