Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 88
________________ આવતાં માનવ જાતને તેને માઠુ ઉડી જશે. અને જીવનના ખરા નિયમા મહાપુરુષોએ ખતાવ્યા છે, તેજ બંધબેસતા અને કાયમી રહેવાનાં છે. નકામા ખર્ચે, વખત-વ્યય, મહેનત થાય છે. તમારા જણાવ્યા પ્રમાણેના આવા ભયંકર કાળમાં પણ આવી વ્યક્તિએ પાકે છે, તેની અસર સામાન્ય સમજવાની નથી, તેની આજીમાજીના વાતાવરણમાં તેની અગમ્ય અસર પડે છે. ઘણા કુટુંબે તેના પરિચયમાં આવે છે. ઘણા જડવાદ તરફ દ્વારવાતા અટકે છે. તે તરફની દોરવણીના વેગ અટકે છે. એકદમ વધતા વેગ ધીમેા પડે છે. શિષ્યા પ્રશિષ્યા થવા કેટલાક પાત્રા ખેંચાઇ આવે છે, તે મારક્ત આધ્યાત્મિક વારસા માગળ લખાય છે, તે વારસે જગતમાં ચિર જીવ અને છે, અને જળવાય છે. ભવિષ્યનો કોઇ મહાન વ્યક્તિએ માટે તે સચવાય છે, અને આગળ વધ્યે જાય છે. શ્રી તીર્થંકર ભગવાની ધ સંસ્થા સ્થાપવાની ભુખી અને તેના ખધારણ જગતની એક અજાયબી છે. ધર્મ સંસ્થાના ત્યાગી અમલદ્વારા સંખ્યામાં થાડા છતાં મક્કમ, કાર્ય સાધક અને ચિરંજીવ પર પરાના ઉત્પાદક હાય છે. જો આજના જમાના પ્રગતિમય હાય, તા આવા આત્માઓ તેના રાષક હાવાથી તેના ભયકર શત્રુઓ છે. અને આજના જમાના એકદર સર્વસામાન્ય માનવ જાતને શ્રાપરૂપ હાય તે, આવા મહાત્માએ માનવ જાતના જ નહિ, પણું પ્રાણિ માત્રના મહાન્ પયગંબર છે. દિવ્ય ઉપકારક દેવા છે. દેશની જડવાદી ઉન્નતિના દ્રોહીએ હશે, પણ પ્રજાના અમૃત રસ કટારા છે. કરાડા ખાંડી પાણીના દળ ઉપર થઈને સડસડાટ ચાલી જતી સ્ટીમરી જેમ પેાતાના રસ્તે કાપી આગળ વધ્યે જાય છે, અને પાણીના દળ ત્યાંનાં ત્યાંજ ઘુઘવાટ કરતાં રહી જાય છે, તેજ પ્રમાણે, જડવાદના ઘુઘવતા સમુદ્રના જળ-દળને નીચે રાખી ફ્રેઈને, આધ્યાત્મિક માલ અને મુસાફરોથી ભરેલી: પ્રમળ શાસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112