________________
ટ
પેાતાને
કવા ઝુંટવે છે. નમળા હાથમાંથી ઝુંટવનારા દેશી પ્રગતિશીલ માની રહ્યા છે. પેાતાના પુણ્યાદય માની રહ્યા છે. ફ્રેશ અને પ્રજાની ઉન્નતિ માની રહ્યા છે. તેઓને જેમ માનવુ હાય, તેમ લધે માને.
ભારત જેવા આધ્યાત્મિક સંસ્કૃતિના દેશમાં પણુ, હવે પછીના તમામ વ્યવહારા આ દેશમાં ભાવિ પ્રજા તરીકે આવનાર ગેરી પ્રજા માટે જડવાદની સ ંસ્કૃતિ અનુસાર ચાલે, તેની પાકા પાયાની ગાઠવણાને પ્રજાના હિત માટેના સ્વરાજ્યને નામે થઈ
રહી છે.
એમ થવુ હાય તા એમ ભલે થાય.
ઉછરતી ખાળપ્રજા ધર્મ સાહિત્ય અને ધર્મોપદેશકેાથી દૂર ને દૂર જતી જાય, તેના તરફ સૂગ કરતી થાય, તેવા શિક્ષણના અને સાહિત્યના પ્રચારના પ્રયાગેશ મજમત હાથે વેગબંધ ચાલી રહ્યા છે. અને પ્રગતિને નામે પ્રજા તરફથી તે અપનાવાઈ રહ્યા છે.
છે. અપનાવાઈ રહ્યા.
તમે હવે શું કહેવા ઇચ્છે છે ?
અમે એ કહેવા ઇચ્છીએ છીએ, કે“ સત્ય તે સત્યજ રહેવાનું છે. ” જ્યાં સુધી દિવસે દિવસે વધતી જતી દુનિયાની લલચામણી લાલચેાથી પર થઈને આવા મહાત્માત્મા આ ભારતભૂમિ ઉપર પાકયા કરશે, ત્યાંસુધી જડવાદની દુનિયા જખ મારે છે.
આ ધમધમાટનો કાળ સેા ખસા વીના કદાચ હશે, પરંતુ આ મહાત્માઓના કાળ સનાતન છે, જે હજારા વર્ષોના છે. કોઇ ને કોઇ પાકયાજ કરશે.
कालो सयं निरवधिर्विपुला च पृथ्वी ॥
“ કાળને અવધિ નથી, અને પૃથ્વી વિશાળ છે, ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com