Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 84
________________ ૪ "" એમ ભારભૂત, નવરા, અજ્ઞાન અને વિશ્વથી બહિષ્કૃત જેવા છે. એક માનવી–દુનિયા માની રહી છે. તેના અસ્પષ્ટ થાડા પણુ કિંમતી એલ ઉપેક્ષા કરવા લાયક મનાઈ રહ્યા છે. તેમના તુતીના અવાજ જેવા ” ગણાઈ રહ્યો છે. અવાજ ** દરેક કાયદા અને વ્યવહારના ધારણા તથા આદ–૧ તે સસ્કૃતિ તાઢવાનું, ૨ જડવાદની સંસ્કૃતિને ટેકા આપવાનુ અને ૩ એ ન ખની શકે, ત્યાં સુધી વચલે માગે તકની રાહ જોઈ, નભાવી રાખવાનું લક્ષ્ય અમલમાં મૂકી રહ્યા છે. નાટક, સીનેમાના આકર્ષક પ્રાગ્રામામાંથી ભાગ્યેજ કાઈ અચી શકે છે. અવનવી મીઠાઈઓની વાનીએ ખાવાની લાલચ માંથી ભાગ્યેજ કાઈ ખચી શકે છે. ટી પાર્ટી, ઇવનીંગ પાર્ટી, ગાર્ડન પાર્ટીની કિંમતી ડીશેના માઢું ભાગ્યેજ છૂટી શકે છે. સીધી રીતે નશીમમાં ન હાય, તે રસાયા તરીકે, સાહેબના પટાવાળા તરીકે, શેઠના છુટ સાચવનાર તરીકે, મોટરના હાંકનાર તરીકે, સ્વયંસેવક અને સ્વયંસેવિકા તરીકે પણ કેટલાકને ડીશે ચાખવાની મળે છે, કેમકે-તે મેળવવાની કેટલાકની મથામણુ ડાય છે. એક બાજુ શું ચાલી રહ્યું છે, તેને ખ્યાલ કરી, અને ખીજ ખાજી પૂર્વની કિંમતી સત્તા, કિંમતી જીવનસૂત્રેા, કિંમતી જીવન ધેારણેા, કં'મતી પ્રજાકીય સંગઠનેા, કીંમતી નૈતિક અને આર્થિક ચાજના, વિગેરેને ભાગે, તે સર્વ સીધી યા આડકતરી રીતે વટાવીને, માન, ચાંદ, આમંત્રણ, નિમંત્રણુ, ચુંટણીઓમાં વિજય, હાદ્દા, હુક્કે, પદ્મ, અધિકાર, સંખ્યાબંધ ધંધાના ક્ષેત્રા અને કારખાનાઓની માલીકીયા મેળવાઈ રહી હૈાય છે. તેમાંથી પણ ભાગ્યેજ કાઈ ખચી શકે છે. કેમકે તેને માટે ઘણી મથામણેા થતી ડાય છે. આ બધુ' છતાં, તે સર્વથી તદ્દન પર થઇ, આવુ નિરાળું જીવન જીવી મહાન આદર્શી ટકાવી રાખવાનું ભગીરથ કાર્ય પશુ એક તરફ કેવી અજબ ખુબીથી ચાલી રહ્યું છે? તેના જરા ખ્યાલ તા કરા, જેટલા જોરથી યુરોપ અમેરિકાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112