________________
આવા પ્રસંગે શરીરભેદ, અવસ્થાભેદ, જાતિભેદ, દીક્ષાપર્યાયભેદ, ઉમરેઠ, સ્ત્રી-પુરુષજાતિભેદ, બાહ્ય મર્યાદા, ગછની આજ્ઞા, માર, ક૫, વિધિ, વિગેરે કાંઈ પણ નેવાનું ખાસ કરીને ન હેય. ગુણેજ પૂજાસ્થાન બને છે.
આwા ગુણથી વંઘ છે. આત્માના ગુણે વંઘ છે. આત્મા વંદ્ય છે. બાહા કલેવર ગૈાણ છે, આત્માની પ્રધાનતાની અપેક્ષા સી કલેવરમાં પણ પુત્વનો આરોપ થઈ શકે છે. લેખક તે વારંવાર હાથ જોડી વંદન કરે છે, નમન કરે છે, સ્તવે છે.
એકાંતમાં, ગુણ ગ્રહણ કરવાનું કાર્ય હવે પૂરું થાય છે. હવે, તમારું ધ્યાન એ આમા ઉપરથી ખેંચી લઈ, ત્રયા માટે શ્રી તીર્થ શ્રીજી સાબીજી માહારાજ સામે કેન્દ્રિત કરી, તઓરી મર્યાદા, આચાર અને ક૯૫, તથા બાહ્ય વ્યવહાર પ્રમાણે તેમની સામે તમને ધટે તેમ વર્તે. તેમાંયે શરત લો છે જ કે “તેઓ તપસ્વી પ્રભાવક છે. ” તે રખે ભૂલાય !
કન્સેટીને કસ પૂરે થાય છે. જે ચેકસી, તેવી તેની કિંમત ભલે અકે. અમારો આંક ઘણે ચેકસ માપમાં રહેલા અમારા અંતરાત્મા સાક્ષી પૂરે છે.
પ્રકરણ ૧૦ મું. અજબ દુનિયાના અજબ ખેલ!! ક્ષણભર આંખ મીંચી એક જ સેકંડમાં આખા વિશ્વમાં શું ચાલી રહ્યું છે? તેને ખ્યાલ કરે. જે ચાલી રહ્યું છે, તે ગણાવતાં કદાચ અંદગીઓ ચાલી જાય, એટલા બધા બનાવો તમારા ખ્યાલમાં આવશે. પરંતુ, ક્ષણે ક્ષણે થતી એ કુદરતી ઉથલપાથલ જવા દે. પણ આજની માનવી ઉથલપાથલ ઉપર તે જરા ખ્યાલ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com