________________
હવે તેને આત્મા તમારી સામે પડે છે. તેના ઉપર કર્મનું પડ લાગેલું છે. તે પણ કદાચ ધ્યાન બળથી જોઈ શકાય. જે કર્મનો પડદો બિલકુલ ન જ હોત, તે શ્રી તીર્થ શ્રીજી મહારાજને આત્મા કોઈ જુદા સ્વરૂપમાં હેત. 4. પણ તેના ઉપર લાગેલું કર્મોનું પડ કેટલું પાતળું છે? તે કલપી શકે છે ? • આ યુગમાં આટલા પાતળા પડવાળા આત્માઓ ભાગ્યે જ હશે, તે પણ તમારા ખ્યાલમાં આવ્યું હશેજ.
જુઓને, કર્મોના પાતળા પડને લીધે તેમાંથી આત્માના અનેક ગુના અનેક કિરણે બહાર પિતાની પ્રભા વિસ્તાર છે, અને કર્મનું પાતળું પડ વધુ પાતળું પડતું જાય છે, આટલા પણ તે કમોંના કીટ્ટને બાળવાને માટે તપસ્વીના આત્મણની અનિવાળા કેટલી બધી તીવ્રતા વાપરી રહેલ છે ?
તમને નથી લાગતું કે-આમજ આત્મપ્રગતિ થયા કરે, તે આ આત્માને આ પડદે હવે ઘણા વખત સુધી-ઘણા લે સુધી ટકી શકે નહિં..
તે, બસ.
જે જે વ્યક્તિઓને એમ લાગતું હોય, કે-“ મારા પિતાના આત્મા કરતાં આ સામેને આત્મા ઘણીજ ઉત્તમ છે, ” તે તે તે વ્યક્તિઓએ આ આત્માને પિતાના હૃદયમાં તેમની તરફ જેટલે પવિત્ર ભાવ હોય, તેના પ્રમાણમાં નમ્રતા રાખી માથું નમાવી દેવું.
તે માથું નમાવનાર પુરુષ હય, સ્ત્રી હોય, શ્રાવક હોય, શ્રાવિકા હાય, સાધુ હય, સાધ્વી હાય, આચાર્ય હાય, ઉપધ્યાય હાય, કે કોઈ પણ આત્મા હાય. નિશ્ચય નયને આધાર લઇ, એકાન્તમાં ગુણ ગ્રહણ કરવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com