________________
મુત્સદીઓ જડવાદને અંધારપછેડે જગત ઉપર બિછાવી રહ્યા છે, તેટલા જ જેરથી કેમ જાણે, તેની નીચે નીચે દિવ્ય દીપકરૂપે ગોઠવાઈ રહેલા આવા મહાન આત્માઓ કેવળ સ્વયં પ્રેરણાથી કેવા પ્રકાશી રહ્યા છે. ? ખરેખર, ઉપર સાગર ઘુઘવે છે. તેમાં પતથીયે મોટાં મોટાં મેજા રેજ ને રાજ ઉછળે છે, ને હેઠા પડે છે; છતાં, નીચે તળીયે પણ રન અને મોતીના ચમકારા ચમક્યા કરે છે. શી કુદરતની અજબ ખુબી???
પરંતુ, આવી નાની સંખ્યાને દાબી દેવા માટે બહુમત અને લેમતના કૃત્રિમ સિદ્ધાંતને પ્રચાર થઈ રહ્યો છે. તેના એક અંગ તરીકે મેટી સંખ્યાના અજ્ઞાન લેકોને બહુમત મળી રહે, તેને માટે અજબ પૂબીથી પ્રચારકાર્યો ચાલી રહ્યાં છે. પિતાને ઈષ્ટ પરિવર્તન કરવા માટે પ્રચલિત પ્રવૃત્તિને અનુકૂળ માનસ, શિક્ષણ અને પ્રચારથી તેને વિરોધ કરી, વધુ મકકમ અને વિસ્તૃત જનસંખ્યા મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ભલે ચાલી રહ્યા.
હજારોની સંખ્યાની સંખ્યાબંધ સભાઓમાં તેને જ લગતા ભાષણ આપવાની રજ દોડાદોડી ચાલી રહી છે.
દેડાડી ચાલી રહેવા દે.
ધર્મ અને સમાજ ઉન્નતિના પડદા પાછળ રહી જડવાદની સંસ્કૃતિની જ પ્રચારિકા અને ધર્મસંસ્કૃતિની વંસિકા કેન્ફરન્સ અને મંડળોના સંચાલક નિવેદને અને ભાષાથી ગળા સુકાવી રહ્યાં છે અને તાલીના ગડગડાટથી વધાવાઈ રહ્યા છે.
છે વધાવાઈ રહ્યા.
વેપાર, ખેતી, પશુપાલન તથા કારીગરીના બીજા ધંધા દેશી લોકોના હાથમાંથી ઝુંટવાઈ રહ્યા છે. અને એક દેશીના હાથમાંથી અજ્ઞાનભાવે બીજા દેશીઓ પરદેશીઓના હાથમાં સંચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com