Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 77
________________ તેટલાથી ન ચાલે. પણ “કદા” “કદી પણ કેપ થ ન જોઈએ એવી મોટી શરત છે. આવી બધી શરતે બરાબર પાળે. ત્યારે તે પાંચમા શાસન પ્રભાવક તપસ્વી ગણાય, અને તે શ્રી જૈન શાસનના માનરૂપ-શણગારરૂપ બની શકે છે. જબ નવિ હવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક યાત્રા પૂજાદિક કરણ કરે, તેહ “ પ્રભાવક” છેક ધન ધન શાસનમંડન મુનિવરા. [ સમકિત સડસઠ બેલની સજઝાયમાં શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજી મહારાજ] જ્યારે, એવા મહાપ્રભાવકે ન હોય, ત્યારે, વિધિપૂર્વક યાત્રા, પૂજા, તપશ્ચર્યાઓ, મહોત્સવ, વિગેરે શાસનની શોભા વધારનારી જે જે પ્રવૃત્તિઓ પ્રવર્તાવે, તે પણ આખરે પ્રભાવક ગણાય છે. એ દ્રષ્ટિથી પણ પ્રભાવક માનવાને શાસ્ત્રસમ્મતિ છે, તે પછી આ મોટો તપ પૂરો કરવાના વિશ્વ વ્યક્તિથી બનતા મહાન કાર્યને શાસન પ્રભાવના ગણવામાં કશી હરકત નથી અને એ દ્રષ્ટિથી તે પ્રભાવના પ્રવર્તનમાં નિમિત્તરૂપ વ્યક્તિ પણ પ્રભાવકમાં સ્થાન પામી શકે. શ્રી તીર્થ શ્રીજી મહારાજમાં આ શરત કેટલી પૂરી પડે છે? તે હવે પછીના પ્રકરણમાં આપણે કસી જોઈશું. પ્રકરણ ૯ મું. કસોટીને-કસ લેખકને આ મહાતપસ્વિછને આ લખતાં પહેલાં માત્ર પાંચથી-દશ મિનિટેનેજ પરિચય થયે હતા તે ઉપરથી કસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112