Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 45
________________ ૩૩ ઉચ્ચ ભૂમિકા સાથે, અમદાવાદની પાળે અને ખાનદાન ધરાના વારસાના સકારાને લીધે, તેમજ જે વખતે ગજરામ્હનના જન્મ થાય છે, તે વખતે ખાનદાની અને સંસ્કાર રક્ષણુ કરવાની અમદાવાદના લેાકની કાળજી તથા બહાર ઉંચી પ્રતિષ્ઠા વિગેરતા ખ્યાલ કરતાં તેમના જીવન શિક્ષણ અને સસ્કાર વિષે કાંઇપણ લખવું, તે પુનરુક્તિ કરવા બરાબર છે. ૪. અમદાવાદીઓની વિશિષ્ટતા. અમદાવાદમાં જન્મતા પાત્રાને સહજ ગંભીરતા, મર્યાદા, સભ્યતા, ઘેાડા શબ્દોમાં સચેાટ વાક્ચાતુર્ય, મક્કમતા, સ્વમાન અને મેલા રક્ષવાની ટેવ, જરૂરી અને સ્વાભાવિક સરળતા, ઉદારતા, માઢુ મન, ચાલાકી, કાઇથી સાઇ ન જવામાં સાવચેત રહેવાની શક્તિ, પ્રભાવશીલતા અને ઉપરીપણું રાખવાની કળા, વિગેરે, અમદાવાદના સ્વાભાવિક ગુણેા પ્રાપ્ત થાય છે, તેમાંના કેટલાક ગુણા ગજરામ્હનને અનાયાસેજ પ્રાપ્ત થાય, એ સ્વાભાવિક છે. તે વખતે આધુનિક કેળવણીનું ઝેર હજુ ફેલાવાની શરૂઆત કરી રહ્યું હતુ, પણ તેની પ્રાથમિક ભૂમિકારૂપે ધાર્મિક શિક્ષણ લેવાની રીતને કાંઇક કૃત્રિમ વેગ મળ્યે હતેા. તેને અનુસરીને ગુજરાતી ત્રણ ચાપડી સુધી, ઉપરાંત, પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, અને કોંગ્રથાના ધાર્મિક અભ્યાસ ગજરામ્હેને કર્યાં હતા. ૫. લગ્ન વિષે. તેમનું લગ્ન ૧૩ વર્ષની ઉમરે કેડીયા પાળમાં શેઠ ચુનિલાલ જેચંદ *સુંગરના પુત્ર અમૃતલાલભાઇ સાથે થયું હતું. ૬. ગજરાબ્ડેનના જીવનના બીજા મસગા ૨૧ વર્ષની ઉમ્મરે ઘરમાં એકી સાથે ચાર વ્યક્તિઓને પ્લેગના પરદેશથી આવેલે ચેપી રોગ લાગુ પડેàા હતા, પણ તેમાં ફ્રાઈપણ પ્રકારના સ`કાચ વિના તેઓની અસાધારણ સેવા અને સારવાર ગજરાન્ટુને ઉઠાવેલી હાવાનું દરેક સ્નેહીઓને ખાસ યાદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112