________________
૩૪ થી ૪૮
પરન્તુ પરમાત્મા મહાવીર દેવનાં શાસનના મહાપ્રલતિની સતીશિરામણી ખાળબ્રહ્મચારિણી કેત્રળજ્ઞાની આ ચંદનબાળાની સાધ્વી પરપરાના પ્રવાહમાં અનિદ્ભુવ: અહિશ્રુત: વિગેરે રૂપે જે ચેાગ્ય સમુદાય હાય, તે પરંપરામાં વિદ્યમાન સાધ્વીજીના શિષ્યા તરીકે જીવનભર જીવન સમર્પિત થવું જોઈએ. અને એ સાધ્વીપણાનાં વ્રતા અને સમગ્ર ગ્રહણુ તથા આસેવનરૂપ શિક્ષા પ્રાપ્ત કરવાની આજ્ઞા પરમાત્મા મહાવીર દેવની સુવિહિત આચાર્ય પરંપરામાં થયેલા, સુવિહિત આચા ના આજ્ઞાધારી પદસ્થ મુનિવર્ય મારફત મળેલી હાવી જોઇએ. અને તે સકા પરમાત્માની સન્મુખ સમવસરણરૂપ નાંદીની રચના સામે થવું જોઈએ. તેમાં પણ ચતુર્વિધ સંઘની સમ્મતિસૂચક વાસણું ના પ્રક્ષેપ મસ્તક ઉપર પ્રાપ્ત થવા જોઇએ. આટલી કસેાટીમાંથી પસાર થવુ પડે છે, ત્યારે જૈન સાધ્વીજી થાય છે.
તેટલું થયા બાદ, તો શ્રી જેવુ' નામ ધારણ કરી શકાય છે, પરન્તુ જીવનભર તેના નિર્વાહ કરવામાં આવે, તે જ તે નામ ટકી શકે છે. અને શૈાભી શકે છે. આવા નામ ધારણ કરવા હેલા નથી, એમ આ ઊપરથી વાચક મહાશયેા બરાબર સમજી શકશે. અજોની માનવ સખ્યામાંથી અલ્પ સંખ્યામાંજ આવા માનવ રત્ના મળી આવે છે.
૨ “તી શ્રીજી” નામ પ્રાપ્ત થાય છે.
tr
તે સમયના શિશ્રીજી મહારાજ જેવા' મહાસાધ્વીજી મહારાજના સમુદાયના તેમના શિષ્યા તિલકશ્રીજી મહારાજ જેવા ઠરેલ સાધ્વીજી મહારાજના શિષ્યા હૈમશ્રીજી મહારાજ પાસે આચાર્ય મહારાજશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ જેવા આત્માથી મહાપુરુષ, અને શ્રી સાગરાનંદસૂરીશ્વરજી જેવા વર્તમાન જૈત પ્રવચનાગમા અને વર્તમાન જૈત પ્રવચનાનુસાર અંતર જૈન ધર્મગ્રંથાના સમર્થ અભ્યાસી અને વિદ્વાન સ્માચાર્ય મહારાજની અધ્યક્ષતામાં જેમની દીક્ષા થઇ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com