________________
પુત્રીઓ હતી. નાગરદાસ પારેખ સાથે લગ્ન થયા છતાં સંસારથી ઉદાસીનતા અને અખંડ શીલવતની તીવ્ર ઈચ્છા, તથા મહારની વાસનાને અંગે પતિ તથા પિતા સાથે રહીને શિપરમાં પન્યાસજી મહારાજ શ્રી પ્રતાપવિજયજી હસ્તક દીક્ષા અપાવી, અને તિલકશ્રીજી નામ સ્થાપિત થયું. તેમને પણ અભ્યાસ સંસ્કૃત, પ્રાકૃત, પ્રકરણે, કર્મગ્રન્થાદિક કર્મ, પ્રકૃતિ આદિક વિગેરેને છે. તેમના શિષ્યા પ્રશિષ્યાને સમુદાય પણ ખૂબ વધે છે. તેમજ શિવશ્રીજી મહારાજની પ્રતિષ્ઠા અને સમુદાયને મે વધારે સારી રીતે આવા વખતમાં પણ જાળવી રહ્યા છે. તેમનું જીવનચરિત્ર પણ સંવત ૧૯૯૧ માં “આગરવાડા તારાચંદજી જેન ” નું લખેલું છે, એટલે વિશેષાથીઓએ તેમાંથી જોઈ લેવું.
જન્મ રાધનપુર સં. ૧૯૭૨, દીક્ષા સં. ૧૫૪ શ્રીપેર હાલ દક્ષા પર્યાયનું ૪૮ મું વર્ષ ચાલુ છે.
તે ઉપરાંત, તે સમુદાયના સાધ્વીજી મહારાજ હેમશ્રીજી સાવીજી મહારાજ, મનેહરશ્રીજી તથા તીર્થ શ્રીજી મહારાજ (જેનું ચરિત્ર પ્રસ્તુત છે.)રંજનશ્રીજી મહારાજ તથા મૃગાંકશ્રીજી મહારાજ સુરપ્રભાશ્રીજી મહારાજ વિગેરે વિશિષ્ટ વ્યક્તિઓ છે. ન્યાય, વ્યાકરણ, શબ્દકોશ, કર્મગ્રંથાદિકથી કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, મુકતાવલી, સ્યાદવાદમંજરી વિગેરે ન્યાયના ગ્રંથો તથા ઈતર પ્રકરણના એક સારા જૈન વિદ્વાનને છાજે તે અભ્યાસ કરેલા એમના સાધ્વીજીઓ છે, પરંતુ તે બધી વિગત આપવા જતાં ઘણે વિસ્તાર થવા સંભવ હેવાથી છોડી દેવું પડે છે.
સાધ્વીજી મહારાજ જયશ્રીજીને અંતિમ ઉપદેશ તથા સાધ્વીજી મહારાજ શ્રી શિવશ્રીજીના અંતિમ ઉપદેશના શબ્દ ટાંકી આ સમુદાયને ખ્યાલ આપીએ છીએ– જયશ્રીજી મહારાજના અંતિમ શબ્દો– - બહેનો! તમારે રેવાનું શું કારણ છે? મારી ગતિ સુધારવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com