Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 54
________________ ૫૪ છે કે નહિ? આ ભવની મારી આરાધનાથી પરભવ અચ મારા સુધરશે; જ્યારે સારા સ્થાનમાં જવાનુ હાય ત્યારે રુદનના અપશુકન શા માટે આપે છે ? હેંને! તમા હિમ્મત રાખજો. હળીમળીને ચાલજો, સ’સારની વિકથામાં પડશે નહિ. એક બીજાને ભણાવવામાં સહાયતા કરજો. આપણી પ્રવૃત્તિ દેખો ખીજાને ગુલ ભાવના થાય, તેવા પ્રકારનું વન રાખજો. દાનથી! એ દાનથી ! બધી સાધ્વીને સંભાળજે. હવે મારાથી વિશેષ ખેલાતુ નથી. નિદ્રા લઉં છું. તમે ચઉશરણ, નવકારમંત્ર આદિ સંભળાવા ” શિવશ્રીજી મહારાજના અતિમ શબ્દ તિલકેશ્રીજી, આ સમુદાય હવે તારે સંભાળવા. ભણવા ગણવાના ઉદ્યમ તુ રખાવજે. કદાચિત માંહેમાંહે ખેાલાચાલી થાય, તા મકાનની બહાર તે વાત જવા દેવી નહિ. આપણે સર્વે કાઇ કાઈ કાંના, કાઇ કયાંના પંખીની માફક પૂર્વના સોગથી નેળા થયા છીએ. સંસારના આધિવ્યાધિઉપાધિમય દુ:ખે! દૂર કરી શાંતિપૂર્વક જીવન ગુજારવા ભગવાન મહાવીર દેવના સાધ્વી ચંદનબાળાના વેષ આપણે પહેરેલા છે. સ’સારી અવસ્થાની પૂર્વ વાતેાનુ સ્મરણુ ન થાય, તેની ખાસ કાળજી રાખવી. મ્હેના! તમાએ આજ દિવસ સુધી જે મારા પ્રતિ વૈયાવચ્ચ કરી વિનય સાચવ્યે, તે હવે-હેતશ્રી, તિલકશ્રી તરફ પૂર્ણ સાચવવા. તમાને સુધારવા માટે મેં કાઇ વખત કડવા શબ્દ પશુ કહેલા હશે. તે સંબંધિ “મિચ્છામિ દુખનું ” આપું છું. શાસનની શાલા કેમ વધે? તે લક્ષ્ય ખરાખર ધ્યાનમાં રાખ્યું, અખંડ શુદ્ધ ચારિત્રનું પાલન કરજો. એક બીજાને ભણાવવા ગણાવવાને સતત પ્રયાસ કરજો ” હેતશ્રી એ હેતશ્રી ! તુ શામાટે રુએ છે? એક દિવસ બધાને પશુ આ દિશામાં જવાનુ છે વહેલુ કે માડુ, હિમ્મત રખાવવી જોઇએ, અરે! બધી સાધ્વીઓને તારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ܕ ܐܘ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112