________________
vr
ભાણ્વીય સંસ્કૃતિના બચાવ કરી શકે છે. ઉત્તરાધિકારી સાવૌછ મહારાજાએ પણ પેાતાના પૂર્વના પવિત્ર ગુરુણીજી મહારાજાઓને પગલે ચાલી શ્રીચંદનબાળાજી મહાસાધ્વીજીના આદર્શ જગતમાં ટકાવી શકશે. જેથી જગનું સદાકાળ કલ્યાણુ થતુ રહેશે.
પ્રકરણ છે સુ * વર્તમાન સાઘ્વીજીવનના આન, ”
,,
કોઇપણ આત્મા કેટલી હદ સુધીના ઉચ્ચ દરજ્જાના પગથિયા વટાવે છે, ત્યારેજ “ તીથ શ્રીજી ” જેવુ નામ ધારણ કરી શકે છે. તેને વાંચકેાને હજુ કાંઇક ખ્યાલ આવ્યેા હશે. એવુ અને એવા દરજ્જાનું નામ જેમને પ્રાપ્ત નથી થઈ શકતુ, તેા જગતમાં અનંત પ્રાણીઓ આપણને મળશે, તેવા દરેક ક્ષણે અનત ઉપજે છે અને મરે છે.
“ ઉપજત-ખપત-અનંત ”
તેથી, તેની તેટલી ખાસ મહત્તા નથી હેાતી, જેટલી વાસ્તવિક મહત્તા આવા મહાન્ આત્માઓની હાય છે. તે સાધ્વી જીવનની મહત્તા તે બીજી દરેક આજે આગળ પડતી ગણાતી સ્ત્રીએમાસ્તરાણીઓ, દેશસેવિકા, પ્રજાસેવિકાઓ, શેઠાણીએ, પ્રમુખીએ, સેક્રેટરીઓ, લેડી ડેંટિરા, લેડી ઇન્સપેકટરો, કવિયણું, વકત્રીયા, સામાન્ય સાધ્વીઓ, સાંસારિક સતી, પતિવ્રતાઓ, બ્રહ્મચારિણીઓ, નર્સો, રાજરાણીઓ, લાર્ડ લેડીઓ, દયાની દેવીએ, ગરાણીઓ, તાપસીએ વિગેરે કરતાં પણ વિશેષ હાય છે. આવા સાધ્વીજી મહારાજાએ વાસ્તવિક રીતે મહાસતીશિરામણીએ હાય છે.
૧ સતીત્વના આદશ
કેમકે--મોજાતિના સર્વ દુન્યવી શિક્ષણ અને વિકાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com