________________
१०
૨. મહાસતીતમ જૈન સાધ્વીજી,
૧. જીવનભર સુધી કાઇપણ જજંતુની હિંસા પાતાની ખાતર ન થાય, તેને માટે સતત જાગ્રત રહેવું.
૨. પાતાને જરૂરની કાઇપણ ચીજના ઉપયોગ પણ પાતાની જાતે કાઇપણ રીતે હિંસા કર્યા વગરની ચીજનેાજ કરી શકે છે.
માનવ જીવન જીવવા માટે ઓછામાં ઓછી જે કાંઈ જીવનની જરૂરીયાત હાય, તેમાંથી પણ જેમ બને તેમ આછી જરૂરીયાત રાખી, અત્યન્ત જરૂરની ચીજ પણુ બીજા પાસેથી મેળવી તેના ઉપયાગ કરવા. તેમાં પણ તે ચીજ સથા નિર્જીવઅચિત્ત હાવી જોઇએ. અને તે પણ પેાતાને હાથે તા અચિત્ત કરેલી ન જ હોવી જોઇએ. બીજાએ ચિત્ત કરતી વખતે પેાતાને કામમાં આવશે માટે ભલે અચિત્ત કરે, ” એવી પેાતાના મનમાં વિચારણા પણ ન આવેલી હોવી જોઈએ. છતાં, માત્ર બીજા કાઈપશુ કારણે અચિત્ત થયેલ હાય, કે કરેલ હાય, તેના જ તે ઉપયાગ કરે છે.
,
૧. તડકા અને લેાકેાના પગફેરથી ખુઢાયેલા રસ્તા અને જમીન ઉપર જ જીવનભર ચાલવાનું અને રહેવાનું હોય છે. સચિત્ત મીઠું, માટી કે એવી કોઇપણ ચીજને અડવાથી કદાચ “ તેના જીવાને દુ:ખ થાય એ હેતુથી મડવાનું પણ નથી હતું. ૨. એવીજ રીતે પાણીના ઉપયાગ માટે પણ સમજવાનુ છે. ગમે તેવી તરશ લાગી હાય, અને સામે નદી, નાળા, તળાવ, સમુદ્ર કે કુવા ભર્યાં હાય, નળ વ્હેતા હાય, ટાંકી ભરી હોય, પણ તેના એક ટીપાંનેયે ઉપયાગ તા શું પણું તેને અડવાનું પણ નથી હતું.સ્વકૃત હિંસાથી સČથા દૂર રહી જીવન વ્યવહાર ચલાવવાની પ્રતિજ્ઞાના પાલન ખાતર સચિત્ત પાણીને અડકી પણ શકાતું નથી, તેા પીવાની તા વાત જ શી ?
૩ ગમે તેવી કડકડતી ટાઢ પડતી ડાય, હિમ કે બરફથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com