________________
પ્રસન્નતા અને છુપાદિક મેળવ્યા હતા. તે દરમ્યાન પૂ. ગુરુણીજ શ્રી શિવશ્રીજી મહારાજ પાસે તીથ શ્રીજી, દશવૈકાલિક સૂત્ર અર્થ સહિત ભણતા હતા. તેમાંનું નવમું વિનયસમાધિ નામના અધ્યયન ભણતી વેળાએ તેમનામાં વિનયગુણુ મૃત્યુત્તમ રીતે ખીલ્યા. અને તેમના અતર સ્પર્શીમાં વિનય અને બહુમાન તથા ગુરુઆજ્ઞાની મહત્તાએ અજબ વાસ કર્યો હતા. અને તે આજ સુધી એવા વિસ્તર્યું છે કે–તે ગુરુકૂપાનું જ અનન્ય ફળ અનુભવે છે. વળી તે ચાર વષૅમાં તી શ્રીજીના આત્માની ઘણી કસોટી થઈ હતી. શરીરમાંના રાગા, ઉપઢવા વિગેરેથી અનેક પ્રકારના વિાના પ્રસંગમાં પણ તેમનામાં સ્થિરતા, સહનશક્તિ અને પ્રસન્ન ચિત્તે દેવગુરુની ભક્તિ વિગેરે વધુ ને વધુ જામ્યા હતા. તે અરસામાં દૈવી ઉપઢવા વિવિધ રૂપે
થતા હતા.
સ. ૧૯૭૯ ની સાલના ચાતુર્માસમાં તેમને વધુ માનતપના પાયે। નાંખવાની ભાવના થઇ, એ ગુરુને નિવેદન કરી, અનુજ્ઞા મેળવી, શુભ દિવસે આયંબીલનુ પચ્ચક્ખાણુ કર્યું.. અને શ્રી સિટ્ઠજી મહારાજના ધ્યાન સાથે પાંચ એાળી પૂર્ણ કરી. પછી છૂટક છૂટક નવ એળી થયા પછી શારીરિક રોગોને અંગે એ ત્રણ વર્ષો તેમનાથી તપમાં વધી શકાયું નહિ. તે દરમ્યાન અનેક રાગેાની પીડાના સમયમાં પણ ગુરુ મહારાજની પ્રેરણા અને સહાયથી શ્રી સિદ્ધચક્રજી મહારાજની ભક્તિમાં દિનપ્રતિદિન જેમ જેમ તલ્લીન થતા ગયા, તેમ તેમ તેમના રાગ અને ઉપદ્રવા હઠતા ગયા. અને દેવગુરુની ભક્તિના લાભ સાથે વધુ માનતપની એળીએ કરવામાં લીન બન્યા. તેઓએ ભાવનગર, અમદાવાદ, માળવાદેશ, સુરત, વઢવાણુકેમ્પ વિગેરે ક્ષેત્રામાં છ માસ લગભગના આયંબીલ છ વખત, તથા આઠ માસના આય’ખીલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com