________________
RY
૨ પુસ્ત્ય અને સ્ત્રીત્વના વાસ્તવિક ભેદ. સ્ત્રીત્વ કરતાં પુસ્ત્યની પ્રાપ્તિ: આત્માની કાંઈક વધુ વિકસિત અવસ્થા હાવાનુ જણાવે છે. સ્રીત્વ કરતાં પુસ્લમાં કાંઈક વિશિષ્ટતા છે, એમ અનેક રીતે સિદ્ધ અને સાબિત છે. આય બુદ્ધિનિધાનાના એ નિર્ણયાત્મક નિશ્ચય છે અને યુરોપના પ્રાચોન તથા આધુનિક ઘણા વિદ્વાનેા પણ એમ માને છે.
ભારતમાં શિષ્ટ મહાજનને બદલે તેની સામે મત્તુર મહાજન સ્થાપીને અને તેના સંબંધ આખી દુનિયાના મજુરાની સાથે બાંધી આપી, તેની પાછળ મજુરીના કૃત્રિમ ઊંચા દર અને લાગવગના ટેકે આપી, મજબુત કરવાના મૂળ હેતુ ભારતીય
આ મહાજન શ્રેણના વિશ્વ ઉપરના અંકુશ ઢીલા કરી વિશ્વના સમગ્ર માનવાના આગેવાને હાવા છતાં ભારતમાં ચે લેાકેાની આગેવાનીમાંથી ખસેડવા માટેની ભેદનીતિરૂપ જણાય છે.
તેજ પ્રમાણે, શ્રી જાતિની સ્વતંત્રતા અને તેને આગળ લાવવાની અને તેના હક્કોની તરફેણ કરીને વિશ્વશ્રેષ્ઠ આય પુરુષા કુટુંબમાં અંદર અંદર ભેદનીતિ ઉત્પન્ન કરો, તેને પાછળ પાડી, આર્ય સસ્કૃતિના કેન્દ્રો તેાડી પાડી, તેમની સ વસ્તુઓના કબજો મેળવવા માટેની ભેદનીતિરૂપ આજે બધા દાવ ખેલાઈ રહ્યો જણાય છે.
જો કે, તેના બીજ માત્ર લવાઇ રહ્યા હતા, હુવે તેના 'કુંરજ ફૂટી રહ્યા છે. પરંતુ, વખત જતાં તેમાં ઘણેા હસ્ત પ્રક્ષેપ કરવાની તૈયારીઓ ચાલે છે, અને તેમાંથી ક્ાલેલુ ઘટાદાર વૃક્ષ તૈયાર કરાઈ રહ્યું છે.
એટલે, આજની સ્ત્રીઓને આગળ લાવવાની વાત અને પ્રચારનું વાતાવરણુ કેવળ કૃત્રિમ અને ઇન્દ્રજાળરૂપ છે. વાસ્તવિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com