________________
અજ્ઞાનતા છે, આશય સમજવાની પામરતા છે. અથવા કોઈ સ્વાથી લેકેએ કરેલા ખેટા પ્રચારના શિકારભૂત થવાયું હેય છે. ૩ સ્ત્રીત્વનું સામર્થ્ય,
પંરત્વ કરતાં સ્ત્રીત્વ ઉતરતા દરજજામાં છતાં તે લગભગ સમાન થવા જાય છે. માત્ર ફરક સંખ્યાને રહે છે. પુરુષની સાથે સ્ત્રીઓ પણ વિકાસના અંતિમ દરજજા સુધી પહોંચી શકે છે. પરંતુ, તેની સંખ્યા સામાન્ય રીતે પુરુષો કરતાં ઓછી હોય છે. એટલે જ માત્ર ફરક હોય છે. પુરુષે જે કામ કરી શકે, તે કામ સ્ત્રીઓની ઓછી સંખ્યા કરી શકે છે.
એટલે સ્ત્રી-જાતિની પણ ઉન્નત સ્થિતિ પ્રાપ્ત કરવાની લાયકાત છતાં, સામાન્ય રીતે દરેક સ્ત્રીઓને આવું નામ પ્રાપ્ત થઈ શકતું નથી. ૪ સ્ત્રી-તિમાં ચડ-ઉત્તર દરજજાને નિર્દેશ
સ્ત્રીઓમાં પણ અનેક દરજજા હેાય છે. સામાન્ય સ્ત્રીઓ અને કુળવતી સ્ત્રીઓ, કુળવતી સ્ત્રીઓમાં પણ પતિવ્રત્યને પ્રધાન જીવન-સર્વસ્વ માનનાર ઉચ્ચ કુળ અને સમાજમાં જન્મ પામનાર સ્ત્રીઓને દરજજે ઘણે ઊંચા હોય છે. તેમાં પણ આધ્યાસ્મિક જીવનના પ્રતીક સમા કુળમાં જન્મ પામવાનું કેઈકનાજ ભાગમાં હોય છે. ૫ મી જાતિના પાવિત્ર્ય ઉપર કટુંબિક અને પ્રજાકીય પવિત્રતાને આધાર.
જે સમાજે અને કુટુંબ સંખ્યાતીત વર્ષોથી પિતાના કુટુંબ બના સ્ત્રી-પુરુષની પવિત્રતા જાળવતા આવ્યા છે, જે કુટુંબમાં બાલ્યકાળથીજ “બ્રહ્મચર્ય, પવિત્રતા, પાતિવત્ય, ચતુર્થવ્રત અને સાધ્વી જીવન ઉત્તમ હોય છે.” તેવા વિચારે કાને અથડાતા હોય છે, બીજી હવા જ પેસવા ન પામે, બીજા વિચારે કાને ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com