Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 21
________________ એક રાજા પેાતાના તાબામાં લાખા માનવાને શખીને સુરક્ષિત જીવન ગળાવે છે. એક પરાપકારી મહાપુરુષ પાતાની છાયામાં કરાયા માનવાને સદ્ગુણી મનાવવાના પ્રયાસેા કરતા હાય છે. સારાંશ એ છે કે-પ્રત્યેક માનવનુ મૂલ્ય સરખું' નથી હતુ. નહીંતર, સંચાલક: રાજાઃ કે સત: જગમાં મળી શકે જ નહીં. એક તરફ પાંચસે ગરીખ ભીખારી, અને બીજી તરફ્ પ્રજાના હિત ખાતર મરી ીટનાર એક સેવક કે ચાદ્ધો હાય, તુલના કરતાં એક સેવક કે ચાષ્ઠાની કિંમત અને મહત્તા સ્વાભાવિક રીતે જ સૌને વધારે કબૂલ કરવી જ પડે છે. સંખ્યાની મહત્તા બધે ઠેકાણે મહત્ત્વની નથી હાતી, ગુણની અને સંસ્કારની પણ મહેત્તા સંખ્યા કરતાં ખૂબ ચડિયાતી હોય છે. જેની જે પ્રમાણે કિંમત અને મહત્તા હૈાય, તેને તે જ પ્રમાણે જગતમાં સ્થાન મળવુ જ જોઈએ, તેા જ વિશ્વવ્યવસ્થા, જગના વ્યવહારમાં અને દરેક સુવ્યવસ્થા ટકી અને ચાલી શકે છે. આજે પણ આપણે જોઇ શકીએ છીએ કે— ૧ માનવામાં–૧ જંગલી માનવા અને ૨ સમાજબદ્ધ માનવા. ૨ સમાજમ માનવામાં પણ−૧ આય અને ૨ અનાર્ય જાતિઓ. ૩. માનવામાં પણ ૧ ઉચ્ચ આનુશિક શુદ્ધિવાળા અને ૨ ઉતરતી આનુવશિક શુદ્ધિવાળા. ૪ ઉચ્ચ આનુવશિક શુદ્ધિવાળામાં પણ ૧ માનવ ક્તિની વધુ જવાબદારી ઉપાડનારી અને સુસ'સ્કારી સમાજો ર તથા માનવ હિતની ઉતરતા દરજ્જાની જવાબદારી ઉપડનારી અને અપ સંસ્કારી સમાજ, ૫- સુસંસ્કારી અને વધુ જવાબદારી ઉપડનારી સમાજોમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112