________________
અમદાવાદ એટલે જેમાં આધ્યાત્મિક સંસ્કૃતિના કેન્દ્રરૂપ આર્ય ધર્મોમાંના અગ્રેસર શ્રી જૈનધર્મના સર્વ સંચાલનનું એક અદ્ભુત . જેની વ્યવહારુ બુધિને આધારે આખા ભારતની આર્ય પ્રજાના પ્રજાક્રય, સામાજિક, ધાર્મિક, વ્યાવહારિક, આર્થિક, રાજ્યકીય વિગેરે તમામ સુકાનેનું સંચાલન અમુક વખતે ચાલી રહેલું હેવાનું જાણી શકાયું છે.
તે સર્વને લીધે જે શહેર વિશ્વવિખ્યાત થયું છે, તે અમદાવાદ નગરમાં જે આત્માએ જન્મ ધારણ કરે છે.
યુગાંતરોથી ઉત્તરોત્તર કસોટીમાંથી પસાર થયેલા વિશ્વના ઉત્તત્તમ માનવરનું અમદાવાદ નગર એક વખતનું એક અપૂર્વધામ બન્યું હોવા છતાં, સાથે સાથે કાળદેષને લીધે ઉતરતી કેટિના માનવકુળયે તેમાં વસતા હોય, એ સ્વાભાવિક જ છે. તેવા કેઈપણ કુટુંબમાં જન્મ ધારણ ન કરતાં, ઉત્તમોત્તમ સામાજિક દરજજો ધરાવતા વિશાશ્રીમાળી જેવા કુટુંબથી ઉતરતા છતાં તેની નજીકનો જ ક્રમ ધરાવતા-દશાપોરવાડ વણિક કુળમાં જે આત્માએ જન્મ ધારણ કરેલ છે.
સુકુળ, સુજ્ઞાતિ, સુજાતિ, વિગેરે ઉત્તમ સામાજિક દરજજાના કુટુંબમાં જન્મ ધારણ કરવાનું પણ દરેકને પ્રાપ્ત થઈ શકતું નથી. ૨ ઉત્તમોત્તમ સામાજિક દરજજાની તાત્વિક સમજણુ.
માનોમાં વંશપરંપરાના કુ અને સુ સંસ્કારે દેય છે.” એ એક જગતનું બુદ્ધિપૂર્વક સાબિત થયેલું માનવ જાતનું એક તવ છે. વંશપરંપરાના ગુણે, સંસ્કારે ઉત્તરોત્તર સંતાનમાં ઉતરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com