________________
તીર્થ શ્રીજી” એવું નામ ધારણ કરી શકાય છે. તે સિવાય "ઉતરતા વર્ગના પ્રાણિઓમાંની કોઈપણ વ્યક્તિ એવું નામ ધારણ કરી શકતી નથી.
તીર્થ શ્રીજી” નામ ધારણ કરનાર આત્માને વિશ્વના અનંત પ્રાણિ સમૂહમાં શો દરજે છે તેને આ ઉપરથી કંઇક ખ્યાલ વાચકેને આ શકશે.
પ્રકરણ ૩ જુ તીર્થ શ્રીજી નામ કયા આત્માનું છે? ૧ ઉત્કર્ષના પ્રેરક જન્મસામગ્રી.
માનવ પ્રાણિયમાં એ સારભૂત-સંસ્કારી માનવરના રત્નાકર તુલ્ય: અને ત્રણેય કાળના માનના સુસંસ્કારના ઉજજવળ પ્રવાહનાં ગિરિશિખર તુલ્ય ભારતવર્ષમાં તેમાં પણ વિશિષ્ટ પ્રદેશ અને પ્રજાકીય દરજજાને લીધે વિખ્યાત ગુજરદેશમાં,–તેમાં પણ ઇતિહાસકાળમાં અણુહિલપુર પાટણમાં સંગ્રહિત થયેલા માનામાંના, પાછળના યુગમાં લાગેલી અનેક યાતના જવાળાઓ માંથી ઉત્તમ વંશના, સંસ્કારી, સદબુદ્ધિથી વિશાળ ચિત્તવાળા, ગંભીર પ્રકૃતિના, જે અનેક માનવ બચેલા હતા, તેના કેન્દભૂત સાર્થક વિશ્વવિખ્યાત વિશેષણ ધારણ કરનાર અમદાવાદ નામના શહેરમાં–જે આત્માએ માનવ જન્મ ધારણ કરેલ છે.
અમદાવાદ એટલે આર્યપ્રજાના જીવનની રક્ષા માટેની આખા ભારતમાં સીધી રીતે અને વિશ્વમાં આડકતરી રીતે બૌતિક સામગ્રી પૂરી પાડી, વ્યવહાર ઉપાય બતાવનાર ઉદ્યોગ અને વ્યાપારી બુદ્ધિશક્તિ માટે કરાએલ માનવને શ્રેષ્ઠ ગુણેના નમૂનારૂપ: માનવકુળ વૃક્ષોના બગીચારૂપ: વિશ્વનું સારભૂત-નિષ્કર્ષરૂપ: એક મોટું મહાજન–નગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com