Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 22
________________ ૧ આધ્યાત્મિક સંસ્કૃતિને અનુસરતું વ્યાવહારિક જીવન પ્રધાનપણે અને ૨ ગૌણપણે જીવનારાઓ. ૬ પ્રધાનપણે આધ્યાત્મિક સંસ્કૃતિને અનુસરતું વ્યાવહારિક જીવન જીવનારાઓમાં પણ ૧ દુન્યવી જીવન સાથે મુખ્યપણે આધ્યાત્મિક જીવન જીવનારાઓ અને ૨ જિંદગીભર કેવળ આધ્યાત્મિક જ જીવન જીવનારાઓ. ૭ જિંદગીભર કેવળ આધ્યાત્મિક જીવન જીવનારા વર્ગમાં પણ ૧ આધ્યાત્મિક આદર્શ ટકાવવા માટે પિતાનું ઉચ્ચ અને સંયમી જીવન રાખી, જગતમાં ચાલતા આધ્યાત્મિક જીવનના સંચાલનની મુખ્ય જવાબદારી અદા કરનારાઓ અને ૨ આ૫ અદા કરનારાઓ. રાજા-મહારાજાઓ, કળાકુશલે, વિદ્વાને અને મહાન ધંધાદારીઓ તથા બીજી રીતે દુનિયામાં મેટા ગણાતા મુરારી અને ડીગ્રીધારી માન કરતાં યે આધ્યાત્મિક જીવન જીવનારાએને દરજજે ઉત્તમ હોય છે. ૮ આધ્યાત્મિક સંચાલનની જવાબદારીઓ ઉપાડીને અદા કરનારાઓમાં પણ ૧ આધ્યાત્મિક સંચાલનના અગ્રેસર પ્રવર્તકે પ્રચારકે તથા તેના મુખ્ય ઉત્પાદક મહાપુરુષ કે જેની સંખ્યા ઘણી જ નાની હોય છે, યુગેના યુગો પસાર થયા બાદ જ એવી એકાદ વ્યક્તિ હાથ લાગે છે. જેની મહત્તા જગતમાં સર્વોપરિ હેાય છે. ઉપર જણાવેલા દરજજાઓમાંનાં દરેક ઉપર ઉપરના દરજજામાં લાયકાત અને સદ્દગુણો વધુ વધુ હોય છે; છતાં, ઉત્તરોત્તર ઉપરના દરજજાની સંખ્યા જગતમાં ઓછી એછી હોય છે, પણ તેની મહત્તા ઉત્તરોત્તર ઘણી જ વધતી જતી હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112