________________
એક રાજા પેાતાના તાબામાં લાખા માનવાને શખીને સુરક્ષિત જીવન ગળાવે છે.
એક પરાપકારી મહાપુરુષ પાતાની છાયામાં કરાયા માનવાને સદ્ગુણી મનાવવાના પ્રયાસેા કરતા હાય છે.
સારાંશ એ છે કે-પ્રત્યેક માનવનુ મૂલ્ય સરખું' નથી હતુ. નહીંતર, સંચાલક: રાજાઃ કે સત: જગમાં મળી શકે જ નહીં.
એક તરફ પાંચસે ગરીખ ભીખારી, અને બીજી તરફ્ પ્રજાના હિત ખાતર મરી ીટનાર એક સેવક કે ચાદ્ધો હાય, તુલના કરતાં એક સેવક કે ચાષ્ઠાની કિંમત અને મહત્તા સ્વાભાવિક રીતે જ સૌને વધારે કબૂલ કરવી જ પડે છે. સંખ્યાની મહત્તા બધે ઠેકાણે મહત્ત્વની નથી હાતી, ગુણની અને સંસ્કારની પણ મહેત્તા સંખ્યા કરતાં ખૂબ ચડિયાતી હોય છે.
જેની જે પ્રમાણે કિંમત અને મહત્તા હૈાય, તેને તે જ પ્રમાણે જગતમાં સ્થાન મળવુ જ જોઈએ, તેા જ વિશ્વવ્યવસ્થા, જગના વ્યવહારમાં અને દરેક સુવ્યવસ્થા ટકી અને ચાલી શકે છે.
આજે પણ આપણે જોઇ શકીએ છીએ કે—
૧ માનવામાં–૧ જંગલી માનવા અને ૨ સમાજબદ્ધ માનવા. ૨ સમાજમ માનવામાં પણ−૧ આય અને ૨ અનાર્ય જાતિઓ. ૩. માનવામાં પણ ૧ ઉચ્ચ આનુશિક શુદ્ધિવાળા અને ૨ ઉતરતી આનુવશિક શુદ્ધિવાળા.
૪ ઉચ્ચ આનુવશિક શુદ્ધિવાળામાં પણ ૧ માનવ ક્તિની વધુ જવાબદારી ઉપાડનારી અને સુસ'સ્કારી સમાજો ર તથા માનવ હિતની ઉતરતા દરજ્જાની જવાબદારી ઉપડનારી અને અપ સંસ્કારી સમાજ,
૫- સુસંસ્કારી અને વધુ જવાબદારી ઉપડનારી સમાજોમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com