________________
અનેક શક્તિઓને સરવાળે સર્વને ઘણું જ આશ્ચર્ય ઉત્પન્ન કરે, તે જાણી શકાય છે.
વિશ્વની ઘટના વિષે કદી વિચાર સરખે પણ ન કરનારને “જગતમાં શું ચાલે છે?” તેની કશી જ માહિતી નથી મળી શકતી; પરંતુ, જે થોડો પણ વિચાર કરે છે, તેમના મનમાં પિતાની સામે પ્રતિક્ષણે બનતી વિશ્વની અનંત-અનંત વિચિત્રવિચિત્ર ઘટનાઓને ભાસ થાય જ છે. અને તેમાં જડની, ચેતનની, અને બન્નેયની, એમ જુદી જુદી ઘટનાઓનું પૃથકકરણ પણ કરી તત્વ સમજી શકે છે. ૩. પ્રાણિઓની જુદી જુદી લાયકાતે.
આજનું કોઈ એક બાળક ૨૫ વર્ષ બાદ આજના વૃદ્ધ કરતાં બુદ્ધિ અને માનસિક વિકાસમાં ખૂબ ચડીયાતું માલુમ પડે છે. આજના ખેડુત યુવાન કરતાં, આવતી પશ્ચીસીને બ્રાહ્મણને
કરે માન ઉત્પન્ન કરે, તેવી વાત કરી, દરેકને પગે લાગવા લાયક બનતે જોઈએ છીએ.
આ ઉપરથી એમ સમજાશે કે-એ બાળકમાં એક વખત જે શક્તિઓ નહેતી જણાતી, તે મોટી ઉમ્મર થયા પછી જોવામાં આવે છે. અને કેઈ વખત તે પિતાના કરતાં મોટી ઉમ્મરના માણસ કરતાં પણ ઘણું શક્તિઓ વધી ગયેલી જોવામાં આવે છે.
ઘણી વખત બાપ–સાની કરતાં છેક-સેની “ઘણા જ ઊંચા પ્રકારની કારીગરીવાળા દાગિના ઘડનાર” તરીકે પ્રસિદ્ધ થાય છે. ત્યારે કેઈક છેક-સેની માંડ માંડ બાપને બંધ માત્ર જાળવી રાખી શકે છે.
આ રીતે આત્માના ગુણેની ચડ-ઉતરને આપણને ઠામઠામ અનુભવ થાય છે. તેની કોણ ના પાડી શકે તેમ છે? ગુણેની જણાતી આ ચડ-ઉતરનું કારણ શું હેવું જોઈએ? આ પ્રશ્નવિચાર જ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com