________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | દિવાળી કલ્પ
ભગવાન મહાવીરની અંતિમ દેશના ૨૫૦૩ વ પૂર્વે આજના દિવસે થઈ હતી. થોડા સમય પછી પોતે મેક્ષે પધારવાના છે, એમ જાણી પ્રભુએ ઉપદેશના ધોધ વહેવડાવ્યા. ૧૬ પ્રહર સુધી પ્રભુએ અખડ દેશના દીધી. તે સમયે તેમણે ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયના પ્રરૂા.
સંસાર ગમે તેટલે સુંદર હેાય પણ અ ંતે તે દુઃખદાયી જ હાય છે.
મેક્ષ ગમે તેટલા દુઃખથી મળતા હાય, તો પણ અંતમાં સુખ જ છે, મેાક્ષ પુરુષા તે મુખ્ય પુરુષાર્થ છે. ધમ, અથ, કામ ને મેાક્ષ એ ચારમાં પ્રાધાન્યતા માક્ષની છે. ધમ એ અથ અને કામના ત્યાગ કરાવે છે.
સંસાર માટે અથ અને કામ છે. અને આત્માની મુક્તિ માટે ધર્મ અને મેાક્ષ છે. સસારમાં માનવનુ ધ્યેય માક્ષ છે. જે ધમ મેાક્ષ અપાવે છે, તે સાચો ધર્મ છે. શ્વન અને કામ તે સંસારમાં ભટકાવનારા છે.
પ્રભુવીર પુન્યપાળ રાજાને આવેલ આઠ સ્વપ્નાને અથ શ્રી મહાવીર પરમાત્મા સમજાવે છે. આ સ્વપ્ના ભવિષ્યની આગાહી કરે છે :
૧
For Private And Personal Use Only