Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ એમણે નિમંત્રણ સ્વીકારેલું છે એટલે હવે પછી પણ એમના લેખો મળશે તો મને શ્રદ્ધા છે કે ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તે અવશ્ય છાપશે. આજકાલ વાંચતા વિચારતા ચિંતન મનન કરતા અને લખતા લોકોની સંખ્યા ઘટતી જાય છે. એટલે જેટલા લોકો આવા કાર્યમાં સક્રિય છે એમના ભાગે જ આવું કામ કરવાનું આવે છે. એ કારણે એમની વ્યસ્તતાઓ ઘણી હોય છે. તેમ છતાં મારી વિનંતીને માન આપીને જે જે વિદ્વાનોએ લેખો મોકલી આપ્યા છે, અને જેઓએ લેખ મોકલવાનું સ્વીકાર્યું છે પણ જેઓ નથી મોકલી શક્યા એ સૌનો હું ખરા હૃદયથી આભાર માનું છું. આ કાર્યની જવાબદારી મને સોંપનારનો તો ખરો જ, પરંતુ આ કાર્યમાં વિષયો, લેખકો, સંદર્ભો વગેરે સૂચવીને સહાય કરનાર સૌ સહાયકોનો તથા અધ્યાપક, સંશોધક, વિવેચક, કટારલેખક અને વક્તા તરીકેની મારી અનેકવિધ પ્રવૃત્તિમૂલક જંજાળોમાંથી સમય કાઢી આ કામ કરવામાં મારા તરફથી થયેલા વિલંબને હસતા મુખે નિર્વાણ્ય ગણી, રાતદિવસ પ્રિન્ટીંગ, પ્રુફ રીડીંગ, મુદ્રણ પ્રકાશનની પ્રવૃત્તિમાં લાગી રહેલા રાજેશ પ્રિન્ટરીના સહૃદયી સંચાલકો શ્રી શરદભાઈ અને શ્રી ભાવિનભાઈ ગાંધીનો પણ હું આભાર માનું છું. છેલ્લે હું એટલું જ કહીશ કે It is not a hasty product of a single day, but well repended fruit of wise delay. ગાંધી જયંતિ ૨ જી ઓક્ટોબર ૧૯૧૮, વલ્લભ વિદ્યાનગર ફોન નં. 02692 - 233750 મોબાઈલ નં. 09727333000 Which chaill ni mchor ag कुमाभरण पटेलोन આ ñT ૧૧૨ રહ્યા એ ૦૨ ૧૦ને તે હાથ વ બાજ સહું ૧૧). એ સત્નની 4 ૉ ૧પુનાને અંજ બીજી બળો ૨ ૬૧ મ આ સભા ૨યા ની ૭૫૨ તેમ સ્વ личанка પ+ન્મે પોળ તં રામ છે प्राहनी बोट वडा सोनी काररानी net विनय 14+ ગ ા નમળે તn G ળ×ળખી જે ળ] તે ताहि L n રfન 1.5. ડૉ. નરેશ વેદ ‘કદમ્બ’ બંગલો ૩૫, પ્રોફેસર્સ સોસાયટી મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર પિન કોડ 388120 매선 સામાન્ય વહેવારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો જ સત્યનો અર્થ નથી. પણ સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું નથી. એ સત્યની શોધ અને પૂજાને અંગે જ બીજા બધા નિયમોની આવશ્યકતા રહે છે અને તેમાંથી જ તેમની ઉત્પત્તિ છે. આ સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે. સત્યને અર્થે તે પ્રહ્લાદની જેમ માતાપિતા’દિ વડીલોની આજ્ઞાનો પણ વિનયપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે. ઑક્ટોબર- ૨૦૧૮ પ્રભુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક - મોહનદાસ કરમચંદ ગાંધી સૌજન્ય : મારું જીવન એ જ મારી વાણી સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૧

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 212