Book Title: Prabodh Chintamani
Author(s): Jayshekharsuri, Kesharsuri
Publisher: Mukti Chandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ (૪) し જૈમ ગાડી ચાલવામા સ્વતંત્ર છે તેમ જીવ પણ પુરુષાર્થ કરવામાં સ્વતંત્ર છે. આ ભાગ્યના પાટા જીવના · આગળના પુરુષાર્થને અનુસારે બનાવવામાં આવ્યા છે. એટલે તે પાટા ઉપર દોડવાના પ્રયત્ન જીવે પેાતાના ભાવિ પુરુષાર્થ સાથે કરવાને છે. અને આ પ્રયત્નથી જ આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપ પર્યંતના વિકાસ કરી શકે છે. કાળચક્ર તે સદાય ચક્કર લગાવે જ જાય છે તેની સાથે પેતાના વિકાસ ક્રમના અનુસધાન્ત સાથે દોડનાર જ સહિસલામતીથી ખચી શકે તેમ છે. વિશ્વ અનત જીવાથી ભરપુર છે. તેમાંથી એછામાં ઓછી વિકાસવાળી ભૂમિકાવાળા એક બ પુરુષાર્થ ખળથી આગળ વધતાં આત્માના પૂર્ણ વિકાસની ભૂમિકા ઉપર કેવી રીતે આરૂઢ થાય છે તે સવિસ્તાર આ ગ્રંથમાં વધ્યુ છે. આ ગ્રંથ ૧૯૬૫ની સાલમાં જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર તરફથી અહાર પડેલ છે. તેની એકજ આવૃત્તિ છપાયેલ હતી. વમાનમા !F આ ગ્રંથ અલભ્ય હવાથી પ. પૂ॰ આ. ભ॰શ્રી વિજવ પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટાલંકાર પં.શ્રી હેમપ્રભવિજયજી મ.સા.ના ઉપદેશથી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ તરફથી બીજી આવૃત્તિ છપાવી પ્રસિદ્ધ કરવામાં આવે છે. સવત ૨૦૩૬ શ્રી મુક્તિચંદ્ર શ્રમણુ આરાધના ટ્રસ્ટ મુક્તિનગર ગિરિવિહાર પાલીતાણા. આસા સુદ ૮ '

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 288