Book Title: Prabodh Chintamani
Author(s): Jayshekharsuri, Kesharsuri
Publisher: Mukti Chandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ છઠ્ઠા અધિકારમાં કંદર્પને શહેરમાં પ્રવેશ કળિકાળનું મેહરાજા પાસે આગમન, કળિકાળનું મરણ, વિવેકનું સંય. મશ્રીને પરણવું અને મેહરાજા સાથે યુદ્ધ કરવા માટે નીકળવું એ ભાવના વર્ણન સ્વરૂપ છે સાતમાં અધિકારમાં મેહને પરાજય, વિવેકનું સામ્રાજય અને છેવટના ભાગમાં સિદ્ધનું સ્વરૂપ વર્ણવ્યું છે. નિવૃત્તિ અને વિવેકની મુસાફરીના વર્ણનમાં પૃથ પૃથક દર્શનનું સ્વરૂપ સારું આલેખ્યું છે. વિવેકની નગરીનું વર્ગીન તેમજ મહ અને વિવેક અને રાજાઓના સૈન્યના દરેક દ્ધાઓએ કરેલ પોતાની શક્તિ વગેરેનું વર્ણન ઘણું જ વિચારવા લાયક છે. ટૂંકમાં આ ગ્રંથને દરેક વિભાગ આકર્ષક અને ઉન્નતિ કમમાં જીવને રસાયણ સ્વરૂપ છે. જેમ ભૂમિમાં પડેલું બીજ એને યેગ્ય સામગ્રી મળતાં. ડાળા, પાંખડા, પત્ર, ફળ, ફૂલથી લચી પડતું વૃક્ષ બને છે તે જ રીતે સંસારમાં અનાદિ કાળથી પર્યટન કરતો જીવ પણ પિતાના પુરુષાર્થ દ્વારા પિતાની ચૈતન્ય શક્તિને સંપૂર્ણ વિકાસ કરી પરમાત્મા સ્વરૂપ બની શકે છે. જ્ઞાની ભગવંતે પિતાના અનુભવ પ્રમાણે મનુષ્યને પિતાની શાશ્વત સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પિકારી પિકારીને કહે છે કે તમે તમારા ઉન્નતિકમમાં આગળ વધે અને આગળ વધવા માટે પ્રબળ પુરુષાર્થ કરે. જેમ ગાડી પાટાને મૂકીને આમ તેમ જઈ શકતી નથી તેમ જીવનું નિશ્ચિત થયેલું ભાગ્ય પણ જવને તે પ્રમાણે દોરે છે. છતાં

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 288