Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ચિત્રવિવરણ ચાંડાલે મૂકેલું તીક્ષા ચાંચવાળું પાંજરા વગરનું એક પક્ષી ચીતર છે.
Plate LXX ચિત્ર ર૭૦: વીસ તીર્થકરે. કુસુમ ના પાના ૮૭ ઉપરથી. કપત્રમાં ૨૪ મહાવીરવાબ, ૨૩ પાર્શ્વનાથ પ્રભુ અને ૨૨ અરિષ્ટનેમિ-નેમનાથ પ્રભુના જીવન-ચરિત્રોનું વર્ણન આવ્યા પછી ૨૧ નમિનાથ, ૨૦ મુનિસુવ્રતસ્વામી, ૧૯ મહિલનાથ, ૧૮ અરનાથ, ૧૭ કુંથુનાથ, ૧૬ શાંતિનાથ, ૧૫ ધર્મનાથ, ૧૪ અનંતનાથ, ૧૩ વિમલનાથ, ૧૨ વાસુપૂજ્ય સ્વામી, ૧૧ શ્રેયાંસનાથ, ૧૦ શીતલનાથ, ૯ સુવિધિનાથ, ૮ ચંદ્રપ્રભુ, છ સુપાવૅનાથ, ૬ પ્રભુ, ૫ સુમતિનાથ, ૪ અવિનંદન સ્વામી, ૩ સંભવનાથ અને ૨ અજિતનાથ સુધી, કેટલા સમયનું અંતર પડ્યું, તેની સંખ્યાની નોંધ આવે છે, તેની સાથેસાથે કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતોમાં વીસ પદ્માસન
સ્થ જિનપ્રતિમાઓની આકૃતિઓ ચીતરેલી હોય છે. એવી જ રીતે આ ચિત્રમાં પણ બે હારમાં વીસ તીર્થકરોની આકૃતિઓ ચીતરેલી છે, પરંતુ આ ચિત્રમાં વિશિષ્ટતા માત્ર એટલી જ છે કે શિવના ઉપરના ભાગમાં ચિત્રકારે દશ નાનાં નાનાં શિખરે તરીને ઉદરમા સૈકાનાં જેનાશ્ચિત શિપનું કિંચિત દિગ્દર્શન કરાવ્યું છે.
Plate LXXI ચિત્ર ર૭૧ઃ ચક્રરત્નની ઉત્પત્તિ. કુસુમ ના પાના ૯૬ ઉપસ્થી. પ્રથમ તીર્થંકર શ્રી રાષભદેવ પ્રભુને પુરિમતાલ નામના શાખાપુરમાં જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે એક પુરુષે આવી ભરત મહારાજને એ વિષે વધામણી આપી અને કહ્યું કે, “મહારાજ! આપની આયુયશાળામાં ચરત્ન ઉત્પન્ન થયું છે. આવી રીતે એ વખતે એ વાસણ સાંભળવાથી ભરત મહારાજા વિચાર કરવા લાગ્યા કે, “મારે પહેલાં પિતાઝની ચૂળ દરવી? «નની પૂજા કરવી?”. * ચિત્રમાં એક બાપ રકારનીતર અને તેની નજીકમાં ચા પલ જમણુ અથથી ભક્ત આરજ તેની ૫કરતા દર્શાવેલા છે. ભરત મહારાજના ડાબા હાથમાં તલવાર પકડેલા છે અને તેમની પાછળ બે ચામર કરનારી સી-પરિચારિકાઓ ચામર ઉડાડતી જેવી છે. આ પ્રસંગને લગતું ચિત્ર કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાં ભાગ્યે જ જોવામાં આવે છે.
મિત્ર ર૭ર: જંગલનો દેખાવ. કુસુમ ના પાના ૧૧૧ ઉપરથી. કલપસૂત્રની સચિત્ર હસ્તપ્રતોમાં આવું બીરનું ચિત્ર મારા જોવામાં આવ્યું નથી.
ચિત્રના ઉપરના ભાગમાં આકાશ તથા વાદળાં બતાવેલાં છે અને નીચેના ભાગમાં પહાડો તથા જંગલનાં ઝાડો અને દેડતાં બે હરણે ચીતરેલાં છે. આ ચિત્રમાં ચિત્રકારે સેનાની શાહી તથા કાળો અને સિંદૂરિયે, એ ત્રણ જ દ્રવ્યોનો રંગ તરીકે ઉપયોગ કરે
Plate LXXII ચિત્ર ર૭૩ શ્રી નેમિનાથને વરઘોડો. કાંતિવિ. ૨ના પાના ૬૩ ઉપરથી. મૂળ ચિત્રથી સહેજ નાનું કરીને આ ચિત્ર અને રજૂ કરેલું છે.
લગ્નના દિવસે શ્રી નેમિકમારને ઉગ્રસેનના ઘેર લઈ જવા તૈયાર કર્યા. તેમનાં અંગ ઉપર ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં, એક સરસ શ્વેત હસ્તિ ઉપર બેસાડયા, મસ્તક ઉપર એક છત્ર ધર્યું,