Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 457
________________ સ્થવિર–પાકટ ઉમરને વિશેષ અનુભવી | મુનિ. - સ્વાદિમ-સ્વાદવાળાં ખાદ્ય અથવા મુખવાસ. સૈવીર-કાંજી. સંખડિ-વિશેષ આરંભ સમારંભ દ્વારા જ્યાં પકવાન્ન-મીઠાઈ દૂધપાક વગેરે રંધાતું હોય તે સ્થાન-જ્યાં જમણવાર થતો હોય તે સ્થાન સંધિપાળ-રાજ્ય વચ્ચે સંધિ કરાવનારા સંસ્થેદિમ-પાંદડાં વગેરેને ખુબ ઉકાળીને તે ગરમાગમ પાંદડાં ઉપર છાંટ વામાં આવતું ઠંડુ પાણી. સ્વમ લક્ષણ પાઠક-સ્વમશાસ્ત્રના પંડિતો જેઓ સ્વમના ફળો કહી શકે છે. હરિગમેસી-વિશેષ પ્રકારના દેવનું નામ. સંતાન પ્રાપ્તિ માટે આ દેવની આરાધના કરવાની પદ્ધતિ ઠેઠ વેદકાળમાં પણ હતી. વેદપરંપરામાં - આનું નામ “નેગમેલી કે રાજદૂતે. " ગમ” સંભળાય છે. આ - *, *

Loading...

Page Navigation
1 ... 455 456 457 458