Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
પારિકા નિકાસમિતિ–પારિકા પનિકા
એટલે પરડવવું–નાખી દેવું-ફેંકી દેવું. સમિતિ-સાવધાની. અર્થાત્ નકામી ચીજોને નાખી દેવામાં સાવધાની. નકામી વસ્તુઓ કે મેલાં પાણી કે પોતાનાં મળો–લીટ, વાળ, નખ, પેશાબ, ચૂંક, બડખો, વમન -ઉલટી અને ગુ-ઝાડે જતાં જે મળ નીકળે તે મળવગેરે. મનુષ્ય કે સાધુસાધ્વીએ એ બધા મળીને
એવી જગ્યાએ એવી રીતે સાવ- ધાનીથી નાખી દેવા કે જ્યાં કે ઈપણ પ્રાણીને પીડા ન થાય, રસ્તે ચાલનારાં મનુષ્ય વગેરેને ગંદકી ન નડે, રસ્તા ઉપર રમતાં બાળકે વગેરેને દુર્ગધ ન આવે. તે મળોને કેઈ જોઈ ન શકે એમ નાખવા. જ્યાં માણુ વગેરેની અવરજવર હોય ત્યાં ન નાખવા પણ અવરજવર વગરની એકાંત નિજીવ જગ્યામાં નાખવાં અને તેની ઉપર ધૂળ માટી કે રાખ વગેરે એવી રીતે નાખવાં જેથી એ મળને લીધે કેઈને પણ તક
લીફ ન થાય. • - પુરુષાદાનીય-જેમનાં વાને મનુષ્ય
સાંભળતાં જ સ્વીકારી લે. પુરુષ -માણસો. આદાનીય-સ્વીકારવા
યેગ્ય. પષી-જે વખતે આપણે પડછાયો પુરુષ
પ્રમાણુ હોય તે વખત. પ્રાચીન સમયમાં આવી છાયા દ્વારા વખતનું માપ નક્કી થતું.
પ્રતિમા-શ્રાવકોએ અને સાધુઓએ પિતા
નાં વ્રતો પૂરેપૂરાં પાણી લાયકાત પ્રાપ્ત કરીને આચરવાની વિશેષ
પ્રકારની તપશ્ચર્યા. , પ્રવર્તક-સંયમની શુદ્ધિ માટે અને અભ્યાસ
વગેરે માટે પ્રેરણા કરનાર. પ્રાયશ્ચિત્ત-
દેનું શોધન-સ્નાન કર્યા પછી શરીરને કે બીજી કોઈ પ્રવૃત્તિને વિન ન નડે તે માટે શરીર ઉપર કે માથે વિભૂતિ વગેરે નાખવું, ટીલાં ટપકાં કરવાં કે કાળા દેરા,
ધરો વગેરેને રાખવાની રીત. ફલવિપાક-ચિત્તમાં જે સારા કે નરસા
પ્રબળ સંસ્કાર પડયા હોય તે પૂરેપૂરા પાકતાં તેનાં જે સારાં કે નરસાં પરિણામો આવે તે–આવાં પરિણામ માનસિક શારીરિક વગેરે
વિવિધ પ્રકારનાં હોય છે. બલિકર્મ—ગૃહદેવનું પૂજન. ભક્ત પ્રત્યાખ્યાન-ભજન અને પાણીને
, અથવા એકલા ભેજનને ત્યાગ. ભવનપતિ-વિશેષ પ્રકારના દેવ-જેઓ
મનુષ્ય લોકની નીચેના ભવનમાં
ભાષાસમિતિ-ભાષા-બોલવું, સમિતિ
સાવધાની. બોલવામાં સાવધાની એટલે એવાં વચન બોલવાં કે જેથી કેઈને પણ જરાપણ પીડા કે અપ્રીતિ ન થાય અને બેલવામાં આવતાં વચન સત્ય, પરિમિત, પ્રોજન પૂરતાં અને હિતકર હોવાં જોઈએ.