Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 448
________________ :' - પન્ને પક્ષે આરે પણ કરવી જોઈએ, અાથી મુંઠ થનાર માસે માસે મુંક થવું જોઈએ, કાતરથી મુંડ થનારે અડધે માસે મુંડ થવું જોઈએ, લોચથી મુંક થનારે છ માસ મુંડ થવું જોઈએ અને સ્થવિરેને વાર્ષિક લેચ કર ઘટે. ૨૮૫ વષવાસ રહેલાં નિર્શને કે નિગ્રંથીઓને પયુંષણ પછી અધિકરણવાળી વાણી એટલે હિંસા અસત્ય વગેરે દોષથી દૂષિત વાણી વધવી ન ખપે. જે નિશ્ચય કે નિશ્ચથી પર્યુષણ પછી એવી અધિકરણવાળી વાણી બેલે તેને એમ કહેવું જોઈએ કે હે આર્ય! આ જાતની વાણી બેલવાને આચાર નથી’–‘તું જે બેલે છે તે અકલ્પ છે–આપણે તે આચાર નથી. જે નિગ્રંથ કે નિર્ગથી પર્યુષણ પછી અધિકરણવાળી વાણી બેલે તેને જથમાંથી બહાર કાઢી મૂક જોઈએ. : - ૨૯ ખરેખર અહીં વષવાસ રહેલાં નિથાને કે નિઝાંથીઓને આજે જ–પર્યું. - પણાને દિવસે જ કર્કશ અને કડો કલેશ ઉત્પન્ન થાય તે શિક્ષ-નાના–સાધુએ રાજ્ય વહિલ-સાધુને ખમાવ ઘટે અને રાત્વિકે પણ શણને ખમા ઘટે. * ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. (કલહ વખતે સાધુએ) સન્મતિ રાખીને સમીચીન રીતે પરસ્પર પૂછા કરવાની વિશેષતા રાખવી જોઈએ. જે ઉપશમ રાખે છે તેને આરાધના છે, જે ઉપશમ રાખતું નથી તેને આરાધના નથી માટે પિતે જાતે જ ઉપશમ શેખ જોઈએ. | પ્રવ-હે ભગવન એમ કેમ કહેવું છે , : ઉ૦-શ્રમણપણાને સાર ઉપશમ જ છે માટે તે એમ કહેવું છે. ૨૮૭ વર્ષાવાસ રહેલાં નિએ કે નિગ્રંથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું ખપે. તે જેમકે; ત્રણમાંના બે ઉપાશ્રયેનું વારંવાર પડિલેહણ કરવું ઘટે અને જે વપરાશમાં છે તેની પ્રમાર્જના કરવી જોઈએ.' - ૨૮૮ વર્ષાવાસ રહેલાં નિએ કે નિગ્રંથીઓએ કોઈ એક ચોક્કસ દિશાને કે થોક્કસ વિદિશાને–ખૂણાને–જ ઉદ્દેશ કરીને ભાત પાણીની ગવેષણ કરવા જવાનું ખપે. પ્ર- હે ભગવન્! તે એમ કેમ કહેલ છે? : ઉ૦-શ્રમણ ભગવંત વર્ષાઋતુમાં ઘણે ભાગે વિશેષ કરીને તપમાં સારી રીતે જોડાયેલા હોય છે. તપસ્વી દૂબળો હોય છે, થાકેલે હોય છે, કદાચ તે રસ્તામાં મૂછ પામે અથવા પડી જાય તે જે ચોકકસ દિશા તરફ કે ચક્કસ વિદિશા તરફ તેઓ ગયા હોય તે તરફ શ્રમણ ભગવંતે તપસ્વીની તપાસ કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458