Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
-૫
તે આ પ્રમાણેઃ અર્થાત્ એ દસ હજાર ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બૈતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માદ માસ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણુવું.
૧૮૬ અરહત સુમતિને યાવત્ સવ દુઃખોથી તદ્ન હીણા થયાંને એક લાખ ક્રોડ સાગરેાપમ જેટલા સમય વીતી ગયે!, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યુ છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ તે એક. લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી *તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૭ અરહત અભિનંદનને યાવત્ સર્વ દુઃખોથી તદ્દન હીણા થયાંને દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમય વીતી ગયા, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ તે દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી ખેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૮ અરહત સંભવને યાવત્ સદુઃખોથી હીણા થયાંને વીશ લાખ ક્રોડ સાગરાપમ જેટલા સમય વીતી ગયા, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ વીશ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી ઐતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૯ અરહત અજિતને યાવત્ સવ દુઃખોથી હીણા થયાંને પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલે। સમય વીતી ગયાં, માંકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે. તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી કેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિવાણુ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવુ.
શ્રીકૌશલિક અરહત ઋષભદેવ
૧૯૦ તે કાલે તે સમયે કૌલિક એટલે કાશલા-અાધ્યા-નગરીમાં થયેલા અરહત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા અને પાંચમા અભિજિત નક્ષત્ર વાળા હતા એટલે એમના જીવનના ચાર પ્રસંગેાએ ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલું હતું અને જીવનના પાંચમા પ્રસંગે અભિજિત નક્ષત્ર આવેલ હતું. તે જેમકે, કૌલિક અરત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચબ્યા, ચવીને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિવાણુ પામ્યા.
૧૯૧ તે કાલે તે સમયે કૌશલિક અરહત ઋષભ, જે તે ગ્રીષ્મ ઋતુના ચેત્થા માસ, સાતમેા પક્ષ એટલે અષાડમાસના વ૦ દિ॰ પક્ષ આવ્યા ત્યારે તે અષાડ વ૦ દિ