Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 435
________________ અહીં આપવા શાખા નીકળી. સ્થવિર આર્યથથી અહીં આર્યજયંતી શાખા નીકળી. રરર વાસ્યોત્રી સ્થવિર આર્યરથને શિકોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિ અંતેવાસી હતા. કશિકોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિને ગતમોત્રી સ્થવિર આર્યગ્રુમિત્ત અંતેવાસી હતા. ૨૨૩ તમોત્રી ફગૃમિત્તને, વાસિષત્રી ધનગિરિને, કોસ્ચગેત્રી શિવભૂતિને પણ તથા કેશિકગેત્રી દેજર્જતકંટને વંદન કરું છું. ૧ તે બધાને મસ્તક વડે વંદન કરીને કાશ્યપગોત્રી ચિત્તને વંદન કરું છું. કાશ્યપગોત્રી નખને અને કાશ્યપગોત્રી રાખને પણ વંદન કરું છું. ૨ શેતમોત્રી આર્યનાગને અને વાસિષ્ઠાત્રી જેહિલને તથા માસ્ટરગોત્રી વિષ્ણુને અને ગતમોત્રી કાલકને પણ વંદન કરું છું. ૩ ૌતમગોત્રી સભાને, અથવા અભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગેત્રી સ્થવિર સંઘપાલિતને નમસ્કાર કરું છું. ૪ કાશ્યપગેત્રી આયહસ્તિને વંદન કરું છું. એ આર્યહસ્તિ ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીષ્મઋતુના પહેલા માસમાં શુકલપક્ષના દિવસમાં કાલધર્મને પામેલા. ૫ જેમના નિષ્ક્રમણ-દીક્ષા લેવાને-સમયે દેવે વર-ઉત્તમ છત્ર ધારણ કરેલું તે સુવ્રતવાળા, શિષ્યનીલબ્ધિથી સંપન્ન આર્યધર્મને વંદન કરું છું. ૬ કાશ્યપગેત્રી હસ્તને અને શિવસાધકે ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યત્રી સિંહને અને કાશ્યપગેત્રી ધર્મને પણ વંદન કરું છું. ૭ સ્વરૂપ અને તેના અર્થરૂપ રત્નથી ભરેલા, ક્ષમાસંપન્ન દમસંપન્ન અને માર્દવગુણસંપન્ન કાશ્યપગોત્રી દેવડ્રિક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું. વિરાવલિ સંપૂર્ણ સામાચારી ૨૨૪ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષોત્રતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી એટલે અષાડ ચોમાસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. ૨૨૫ પ્રહવે હે ભગવન ! કયા કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458