________________
પર્યુષણ અલ્ટ્રાહ્નિક
વ્યાખ્યાન
॥ ૬ ॥
અમારિ પળાવવી, સામિક ભક્તિ કરવી, અઠ્ઠમ તપ કરવું', ચૈત્યપરિપાટી કરવી તથા પરસ્પર ક્ષમાપના કરવી. ॥ ૧ ॥ મેાક્ષની ઈચ્છાવાળા વિ જ્વેએ એ પાંચ કબ્યા વિગેરે શ્રેષ્ઠ કત બ્યા સાંવત્સરિક-યુષણ પર્વ માં અવશ્ય કરવા ચેાગ્ય છે. ॥ ૨ ॥
તેમાં પ્રથમ શ્રી સ`પ્રતિ રાજા અને કુમારપાલ રાજાની પેઠે અમારિ પળાવવાની પ્રવૃત્તિ કરવી. તે કુમારપાલ રાજાનુ' અર્કાર પળાવવાનું વૃત્તાંત આ પ્રમાણે છે.
રાજ્યને પામેલા શ્રી કુમારપાલ રાજાએ દિવિજય વિગેરે રાજ્યકાર્યો કર્યાં, જૈનાચાર્ય શ્રી હેમચ'દ્રસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી જિનધને જાણ્યા, જિનધનુ દયામયપણુ જાણ્યુ, સવિરતિ અને દેશવિરતિના સ્વરૂપને જાણ્યુ'. એ પછી સમ્યક્ત્વ સહિત ખાર ત્રત સ્વરૂપ શ્રાવકધમા સ્વીકાર કર્યાં, એ પછી વિશિષ્ટ ધર્માંરાધન કરવાથી શ્રી સધે જેમને ધર્માત્મા તથા રાજષિ એવા એ બિરૂદ આપેલ હતા. એના અત્યંત કરુણામય હૃદયવાળા શ્રી કુમારપાલ મહારાજાએ ધર્માંના પ્રાણસ્વરૂપ એવી અહિંસાને પ્રવર્તાવવાની ઈચ્છાથી પેાતાના નગરમાં એવી ઉદ્દ ધાષણા કરાવી કે જે કાઇ પેાતાને માટે કે બીજાઓને માટે બકરા, ધેટા, મૃગલા અને માછલા વિગેરે વાને મારશે તે રાજાના દ્રોહ કરનારને યાગ્ય દંડને પાત્ર થશે. રાજાએ કરાવેલી આ ઉદુધાષણાથી શિકાર ઉપર જીવનાર શિકારીએ, માંસ વેચનારા અને માછલા મારનારા મચ્છી
Jain Educationonal
For Personal & Private Use Only
॥ ૐ ||
inelibrary.org