________________
પર્યુષણ અષ્ટાદ્ધિ વ્યાખ્યાન
તે મને કબૂલ નથી, પરંતુ જેનધામથી ભાવિત હૃદયવાલે બને છતે જે દાસ થાઉ તે એ Sા મને કબુલ છે. જે દરિદ્ર થાઉં તે તે પણ મને કબુલ છે. જે ૧ છે
દેવેની જૈનધર્મ મેળવવાની આવી તલ્લીનતા જાણીને મનુષ્યોએ તે દેવદુલભ એવું મનુષ્યપણું અને અત્યંત દૂલભ એવો જૈનધર્મ પામીને નિરંતર ધમ કરવો જોઇએ. ધમ સારી રીતે આરાધવો જોઈએ. પર્વના દિવસોમાં ધર્મ વિશેષ કરીને આરાધવો જોઈએ. પર્વોમાં પણ પર્યુષણ પવમાં અત્યંત વિશેષતાથી અષ્ટાક્ષિક મહોત્સવ, તપ, જપ, દાન, શીલ વગેરે ધમનાં કત કરવાં જોઈએ. કારણ કે એ પર્વ સર્વ પર્વોથી શ્રેષ્ઠ પર્વ છે. શાસ્ત્રોએ કહ્યું છે કે
જેમ સવ મંત્રોમાં પરમેષ્ઠિ મંત્રનો મહિમા શ્રેષ્ઠ છે, સર્વ તીર્થોમાં શ્રી શત્રુંજ્ય તીર્થ | શ્રેષ્ઠ છે, સર્વ દાનમાં પ્રાણીઓની દયાનું દાન એટલે અભયદાન શ્રેષ્ઠ છે. સર્વ વ્રતમાં બ્રહ્મચય વ્રત શ્રેષ્ઠ છે, સવ નિયમોમાં સંતેષ નિયમ શ્રેષ્ઠ છે. સવ તપમાં શમ ત૫ શ્રેષ્ઠ છે. અને સર્વ તમાં શ્રી સમ્યગદશન તત્વ શ્રેષ્ઠ છે, તેમ સર્વજ્ઞ ભગવતેએ કહેલા સવ પર્વોમાં વાર્ષિક પર્વ શ્રી પર્યુષણ પર્વ શ્રેષ્ઠ છે. જે ૧
આ પર્વાધિરાજ પર્યુષણ મહાપવમાં મુખ્યપણાએ અવશ્ય કરવા ગ્ય આ કર્તવ્યો છે.
Jan Education international
For Persona
Private Use Only
www.jainelibrary.org