Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજા એવું કેવું જીવન જીવ્યા કે આપણે આજે એમના કાળધર્મ પામવાને ચાર ચાર સદીઓ પસાર થવા છતાં યાદ કરીએ છીએ, પૂજીએ છીએ? એ વિચારવું અને હદયમાં ઉતારવું જોઈએ. જીવન પણ એક સમસ્યા છે. સાચી રીતે જીવન વ્યતિત કરવું એ કષ્ટસાધ્ય વસ્તુ છે. જીવન એક અણમેલ સાધના છે. અનન્ત સાધક એની સિદ્ધિ માટે આવે છે. તેમાંથી કેટલાક એની સાચી આરાધના, કેટલાક વિરાધના તો બીજા ઉપેક્ષા કરીને આ દેહથી ચાલ્યા જાય છે. સાચું જીવન તે વિરતિમાં રહેલું છે. કે જે માટે અનંત જ્ઞાનના ધણ–ત્રિલોકનાથ શ્રી તીર્થંકર ભગવંતેએ ઉપદેશ આપે છે. જે જે પુરૂષોએ એ ઉપદેશામૃતનાં પાન કર્યા છે એને રસ જીવનમાં ઉતાર્યો છે તે આ ભવસિંધુને તરી ગયા છે અને અનેકને તારી ગયા છે. એમાંના એક આપણું ગચ્છના મુગટમણિ સમા શ્રીપાચંદ્રસૂરીશ્વર ભગવાનનું જીવનચરિત્ર આપણને હરહંમેશા પ્રેરણા આપનારું નીવડે એ અર્થે ઉતારવામાં આવે છે. જેને ચિત્ત દઈ વાંચી જવાથી પણ અનેક આત્માઓનાં હૃદય ઉજમાલ થશે. . યુગપ્રધાન શ્રીપાર્ધચંદ્રસૂરિ ચરિત્ર,
ચૌહાણ રાજા હમીરસિંહે સ્વપરાક્રમથી વસાવેલ હમીરપુરમાં વીશા પોરવાડ જ્ઞાતિમાં કુળદીપક નરેતમ શાહ ના સુપુત્ર વેલગશાહ નામના શ્રાવકના ગુણેથી સુસજજ કિયાપાત્ર અને જીવનને ધમભાગે લઈ જનાર સુશ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com