________________
जयन्तभट्टविरचिता न्यायमञ्जरी
तृतीयमाह्निकम् 1. उपामानानन्तरं शब्दस्य विभागसूत्रे निर्देशात् तस्य लक्षणं प्रतिपादयितुमाह-आप्तोपदेशः शब्दः [न्यायसूत्र १.१.७] । उपदेशः शब्द इत्युच्यमाने पर्यायमात्रोच्चारणादकारके शब्दमात्रे प्रामाण्यप्रसक्तिरिति तद्विनिवृत्तये पूर्वसूत्रात् साध्यसाधनपदमाकृष्यते । तथापि शब्दान्तरजनके प्रसक्तिरिति प्रत्यक्षसूत्रात् ज्ञानपदस्य, स्मृतिजनकस्य व्यवच्छेदार्थ चार्थग्रहणस्य, संशयविपर्ययजनकनिराकरणाय च व्यवसायात्मकाव्यभिचारिपदयोरनुवृत्तिरित्येवमव्यभिचारादिविशेषणार्थप्रतीतिजनक उपदेशः शब्द इत्युक्तं भवति । तदेवं पर्यायमेवोपदेशशब्दं शब्दलक्षणमपेक्षितपूर्वसूत्रोपात्तविशेषणपदं केचिद् व्याचक्षते । आप्तग्रहणं च लक्षणनिश्चयार्थमाहुः । 'प्राणरसनत्वक्चक्षुः श्रोत्राणीन्द्रियाणि भूतेभ्यः' न्यायसूत्र १.१.१२] इत्यत्र भूतग्रहणं वक्ष्यते । एवं हि ऐतिह्यस्य न प्रमाणान्तरता भविष्यति, उपदेशरूपत्वाविशेषादिति ।
જ્યન્તભવિરચિત
ન્યાયમંજરી
તૃતીય આહિક 1. વિભાગસૂત્રમાં ઉપમાન પછી તરત શબ્દને નિર્દેશ હેઈ, તેનું લક્ષણ જણાવવા માટે ગૌતમ કહે છે, “આપ્તને ઉપદેશ [અર્થાત શબ્દ] શબ્દપ્રમાણ છે.” ન્યાયસૂત્ર ૧.૧,૭.]. “ઉપદેશ શબ્દ છે એમ કહેતાં કેવળ પર્યાયોને જણવ્યા કહેવાય અને પરિણામે અજનક શબ્દમાત્રને પ્રમાણ માનવાની આપત્તિ આવે. આ આપત્તિને દૂર કરવા પૂર્વ સત્રમાંથી “સાધ્ય સાધન પદ [આ સૂત્રમાં] ખેંચી લાવવામાં આવે છે. [પરિણામે કાર્યજનક ઉપદેશ અર્થાત્ શબ્દ પ્રમાણ છે એવું શબ્દપ્રમાણુનું લક્ષણ બનશે. તેમ કરવું તે પણ શબ્દજનક શબ્દ પ્રમાણુ બની જવાની આપત્તિ તે રહેશે જ. આ દેશ ન આવે એ ખાતર “જ્ઞાન” પદની, સ્મૃતિજનક શબ્દની વ્યાવૃત્તિ કરવા માટે “અર્થગ્રહણ પદની અને સંશયજનક તેમ જ વિપર્યયજનક શબ્દની વ્યાવૃતિ કરવા માટે વ્યવસાયાત્મક તથા અવ્યભિચારી' પદની અનુવૃત્તિ પ્રત્યક્ષસત્રમાંથી આ સૂત્રમાં સમજવી. આમ અવ્યભિચારી વગેરે વિશેષણે ધરાવતા અર્થજ્ઞાનને જનક ઉપદેશ અર્થાત શબ્દ શબ્દપ્રમાણુ છે એ અર્થ નીકળશે. તેથી, આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org