________________
૧૪
૫.
પુનરાવર્તનથી વિષય યાદ રાખી, ચર્ચા અને મનનથી ગ્રંથનું પરિશીલન કરવાથી ઉત્તરોત્તર ઘણો જ આનંદ આવશે. છ દ્રવ્યના એક સંજોગે છે, બે સંજોગે પંદર, ત્રણ સંજોગે વીશ, ચાર સંગે પંદર, પાંચ સંજોગે છે, અને છ સંગે એક એમ ૬૩ ભાંગા થાય છે, તે દરેક ભાગ ઉપર ૧૪ મી ગાથામાં બતાવેલ ૨૩ દ્વારે સાધમ્ય, વૈધમ્ય અને સંભવિત વિકલ્પ ઘટાવી દેવાથી છ દ્રવ્યનું વિશેષ જ્ઞાન થઈ શકશે. એવી જ રીતે પંદર સિદ્ધના ભેદને ઉપર અને બાજુમાં લખીને સંભવતા ભેદનું તારણ કાઢી શકાશે. દાખલા તરીકે જિન સિદ્ધ ઉપર ૧૫ માંથી જિન, તીર્થ, સ્વલિંગ, પુરુષ, સ્ત્રી; સ્વયં બુદ્ધ, એક, અનેક એ પ્રકાર સંભવી શકે. એ પ્રમાણે યંત્ર કરીને વિદ્યાર્થીઓને સમજાવવાથી સરળતા થશે.
-પ્રકાશક
NEW
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org