________________
પડી શકતી નથી, પણ પ્રત્યક્ષે સત્પદની સિદ્ધિ આત્માને થાય છે, આ છે વાર્તા તો સમ્મત જ છે. અને ત્યાં કંઈ વય-વેષની વિશેષ અપેક્ષા નથી. 1 નિગ્રંથના ઉપદેશને અચલભાવે અને વિશેષ સમ્મત કરતાં અન્ય દર્શનના ! છે ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે.
ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી 1 મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, છે. જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન
સર્વોપરી છે અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે કે તે સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વભાવે પામીએ એ જ તે મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. . કેટલાક જ્ઞાનવિચારો લખતાં ઔદાસીન્ય ભાવની વૃદ્ધિ થઈ જવાથી જ ધારેલું લખી શકાતું નથી.
D પત્ર ક્રમાંક ૯૧ જ તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન છે * નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુ:ખ નથી, શંકાનું ! નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી. સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, . શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સતસ્વરૂપદર્શિતાની બલિહારી છે !
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદૃષ્ટિ એમાંનું છે. કાંઈ નથી, છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી. મન છે જેને મનન કરી શકતું નથી. છે તે.
) પત્ર ક્રમાંક ૧૨૦ : મ.+સૂ. 9 આપનું “યોગવાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિનો તાપ શમાવવાને એ શીતળ ચંદન છે. આધિવ્યાધિનું એની વાચનામાં આગમન સંભવતું નથી. આપનો એ માટે ઉપકાર માનું છું.
આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org