________________
ગુર્નાવલી” છે, આથી ઉપાધ્યાયજીને ઉપકાર તે શદ્વારા વ્યકત થઈ શકે તેમજ નથી. ઉપરાંત, અમે સહર્ષ જાહેર કરીએ છીએ કે આ ગ્રન્થરત્ન (ગુર્નાવલી)નું સંપાન પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી જેવા સુપ્રસિદ્ધ વિદ્વાનને હતે થએલું છે
સમાધિસ્થાનના ચિત્રને અમે ઉપર ઉલ્લેખ કરી ગયા, તત્સંબંધી એ દર્શાવવું ઉચિત સમજીએ છીએ કે આ સ્થાન પર શ્રીમાન મણિધારીજીના દેહાવસાન બાદ સ્તૂપનિર્માણ થએલ અને એ સ્તૂપ દાદા શ્રીજિનકુશલસૂરિજીના ગુરુ કલિકાલકેવલી શ્રીજિનચન્દ્રસૂરિજીના સમયમાં વિદ્યમાન હતો. આ વાતને ગુર્નાવલીમાંથી જોઈતું સમર્થન પ્રાપ્ત થાય છે. એમાં લખ્યું છે કે શ્રીજિનચન્દ્રસૂરિજીએ સં. ૧૩૫માં એની બે વખત યાત્રા કરી હતી. આજે ત્યાં ચરણપાદુકા કે મૂર્તિ નથી.
આ પુસ્તિકાની પ્રસ્તાવના (પ્રવેશિકાના નામે) લખી આપવાને અનુગ્રહ બીકાનેરના સુપ્રસિદ્ધ વિદ્વાન પં. દશરથજી શર્મા M. A. મહાશયે કર્યો છે એટલે અમે તેમના પ્રતિ સૌહાર્દ ભાવ વ્યકત કરીએ છીએ ૪ ૪ ૪ આશા કરીએ છીએ કે સદાને માટે વિદ્વાનોને સહગ આ રીતે અમને મળતા રહે.
વિનીત અગરચંદ નાહટા ભવરલાલ છે .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com