Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust
View full book text
________________
સુદિ નેમ (ઈનેદિને શ્રી પાર્શ્વનાથ વિધિદૈત્યમાં શુભલને આપણા ચરિત્રનાયકને દીક્ષા વિધિ થયો. શ્રીજિનચંદ્રસૂરિજી જન્મથીજ અસાધારણ બુદ્ધિશાળી અને તીવ્ર સ્મરણ શકિત સંપન્ન હતા. કેવળ બે જ વર્ષના વિદ્યાભ્યાસમાં તે તેમની પ્રતિભા પૂર્ણિમાના ચંદ્રની માફક ખીલી ઉઠી. સમસ્ત લેક સમુદાય આ સરસ્વતીપુત્ર સમા લઘુવી મુનિની અજબ મેધા અને સૂરિજીની અફર પરખ શકિતની મુકત કઠે પ્રશંસા કરવા લાગ્યો. આચાર્યપદ
સંવત ૧૨૦૫ના ૪શાખ શુદિ ૬ના રોજ વિક્રમપુરના શ્રી મહાવીર જિનાલયમાં યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજીના કરકમલવડે આ પ્રભાવશાળી મુનિને આચાર્ય પદ પ્રદાન થયું, ને ત્યારથી આપણા ચરિત્રનાયક “શ્રીજિનચંદ્રસૂરિજીના નામે પ્રસિદ્ધિ પામ્યા. પિતા સાફ રાસલે આચાર્યપદ મહોત્સવ ધૂમધામ પૂર્વક ઉજવ્યો.
* * શ્રીક્ષમાકલ્યાણજીની પટ્ટાવલીમાં સં. ૧૨૧૧ લખેલ છે, પરંતુ એ યથાર્થ નથી લાગતું, કારણકે સંવત ૧૩૧૨ દીવાલીના દિવસે પ્ર©ાદન ( પાલણ) પુરમાં અભયતિલકપાધ્યાય રચિત “દયાશ્રય કાવ્ય વૃત્તિ'ની પ્રશસ્તિમાં લખ્યું છે કે
तत्पट्टाचलचूलिकाञ्चलमलचक्रेऽष्टवर्षोऽपि सः, श्रीसान्द्रो जिनचन्द्रसरिसुगुरुः कण्ठीरवाभोपमः। .
यं लोकोत्तर रूपसम्पदमपेक्ष्य स्वं पुलिन्दोपम, : मन्वानोऽनुदधौ स्मरस्तदुचितांचापं शरान्यं वचः ॥१॥
એજ તિથિએ સ્તંભતીર્થ(ખંભાત)માં ઉ. શ્રીચર્જતિલક રચિત શ્રીઅભયકુમાર ચરિત્રમાં પણ ૯ વર્ષની અવસ્થાએ સૂરિપદ પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88